Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhuj-Kutch Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
છેલ્લા બે દિવસમાં વાગડ પંથકમાં દસ હળવા આંચકા
     
 
 
Top of page

વાગડ પંથકમાં છેલ્લા બે દિવસમાં ભુકંપ ના દસ હળવા આંચકા અનુભવાયા છે. જેની રિકટર સ્કેલ પર ૧.૩થી ર.૭ની તીવ્રતા આંકવામાં આવી હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
ભચાઉથી પ૦ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં શુક્રવારની સવારે રની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી ર૦ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં ગુરૂવારની સાંજે ૬.રર મિનિટે ર.૭ની વામકાથી રપ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં રાત્રે ૯ઃ૧૧ મિનિટે રની અને ભચાઉથી ૧૮ કિ.મી. દૂર ઉત્તર-પશ્ચિમમાં રાત્રિના ૯ઃપપ મિનિટે ર.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
છેલ્લા બે દિવસમાં ભુકંપના દસ આંચકા અનુભવાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. દસમાંથી નવ આંચકા ભચાઉ પંથકમાં અનુભવાયા છે. આંચકાઓની સંખ્યામાં થતો વધારો ભુસ્તર શાસ્ત્રીઓ માટે સંશોધન જરૂરી બની રહ્યું છે.
આમ ભચાઉ પંથક ભૂકંપ માટેના ડેન્જર ઝોનમાં હોવાની નિષ્ણાતોની વાતને આ આંચકાઓથી સમર્થન મળી રહ્યું છે. ર૦૦૧માં પણ ભુકંપના કારણે સૌથી વધુ નુકસાન ભચાઉ પંથકમાં થયું હતું.

c|S-L$ÃR>_p AÞe kdpQpfp¡
 

છેલ્લા બે દિવસમાં વાગડ પંથકમાં દસ હળવા આંચકા

    કચ્છમાં હોટલ–ધાબાઓની અચાનક ચેકીંગથી સંચાલકોમાં વ્યાપેલો ફફડાટ
    કચ્છ જિલ્લામાં બેવડું હવામાન સવારે ગુલાબી ઠંડી: બપોર બાદ ગરમી
    હરામીનાળા નજીક ઝડપાયેલો પાકિસ્તાની શખ્સ જેઆઇસી હવાલે
c|S-L$ÃR> Aph©rsc|S>Np„^u^pd-Apv$u`|fA»ÅfcQpD-fp`f`rïQd-L$ÃRAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.