Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhuj-Kutch Edition All News ૩૧/૦૧/૨૦૧૨ (મંગળવાર)
 
નલિયાના તાલુકા વિકાસ અધિકારી ઉપર સહકર્મચારી દ્રારા હુમલાનો પ્રયાસ
     
 

અબડાસા તાલુકાના તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં તાલુકા વિકાસ અધિકારી ઉપર તેના જ એક સહકર્મચારીએ વહીવટી કામ બાબતે હત્પમલો કરતાં મામલો તગં બન્યો હતો, જો કે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવ્યું હતું.
પ્રા થતી વિગતો મુજબ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં તાલુકા વિકાસ અધિકારી એ.કે. વસતાણીએ આજે કચેરીમાં મહેકમ શાખામાં ફરજ બજાવતાં ચતુરભાઇ તલવાણીને વહીવટી કામ સોંપ્યું હતું તે સમયે ચતુરભાઇ તલવાણીએ આ કામ નહીં કરવાનો નનૈયો ભણી દીધો હતો. એટલું જ નહીં ચતુરભાઇએ એે.કે. વસતાણીને ભૂંડી ગાળો આપી હતી તેમજ માર મારવા જતાં કચેરીમાં હાજર રહેલા કર્મચારીઓએ તેમને બચાવી લીધા હતા.
આ ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારી એ.કે. વસતાણીનો સંપર્ક સાધતા તેમણે આ ઘટનાને સમર્થન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતૂં કે, અવારનવાર મહેકમ શાખાના કલાર્ક ઝઘડા કરે છે જેની સામે ખાતાકીય કાર્યવાહી કરવા માટે પણ તજવીજ શરૂ કરી છે

 

Top of page
`rïQd-L$ÃR>_p AÞe kdpQpfp¡
 

આજે માંડવીમાં સદભાવના અને સત્કર્મ વચ્ચે જગં

    નલિયાના તાલુકા વિકાસ અધિકારી ઉપર સહકર્મચારી દ્રારા હુમલાનો પ્રયાસ
c|S-L$ÃR> Aph©rsc|S>Np„^u^pd-Apv$u`|fA»ÅfcQpD-fp`f`rïQd-L$ÃRAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.