Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News

૨૮/૦૧/૨૦૧૨ (શનિવાર)

 

તૂલસી કેસ ઃ સીબીઆઈ તપાસ માટે વધુ મુદ્દત માગે તેવી શક્યતા

 

 
 

તૂલસી પ્રજાપતિ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલ સીબીઆઈ કોર્ટ સમક્ષ તપાસ માટે વધુ સમયની માગ કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સીબીઆઈની બે ટીમ તપાસ અર્થે રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં છે. તપાસ હાલ તેના અંતિમ ચરણમાં હોવાથી સીબીઆઈ મુદ્દતની માગ કરે તેવી શક્યતા છે. તપાસનો સ્ટેટસ રિપોર્ટ સીબીઆઈ ટૂંકમાં જ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે.
ગત મહિને સીબીઆઈએ દિલ્હી મુખ્યાલય ખાતે ગુજરાતના પૂર્વ ગૃહ રાજયમંત્રી અમિત શાહની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત આ કેસમાં રાજસ્થાનના કેટલાક પોલીસ અધિકારીઓની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા છે. જેથી તપાસ માટે વધુ સમય સીબીઆઈ માગી શકે છે.

 

 

Top of page
NyS>fps_p AÞe kdpQpfp¡
 

 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.