Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
રાજયના ૯ આઈપીએસ અધિકારીઓ ઓસ્ટ્રેલિયા જશે
 
 
 

રાજયના ૯ આઈપીએસ અધિકારીઓ કેન્દ્ર સરકારના મીડ કરિયર પ્રોજેક્ટ અંતગ્ર્તિ યોજાનારી તાલીમમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા જશે. ત્યાંથી પોલીસ કઈ રીતે કામ કરે છે અને ડીટેક્શન અંગેની જાણકારી મેળવવા માટે તેઓ ત્યાં તાલીમ લેશે. આ ઉપરાંત ભારતીય પોલીસની કામગીરીથી પણ ઓસ્ટ્રેલિયન પોલીસને માહિતગાર કરાશે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના ટોચના આઈપીએસ અધિકારીઓને અન્ય દેશોની પોલીસની કામગીરી પદ્ધતિ જાણવા હેતુ તાલીમ માટે જે તે દેશમાં મોકલવામાં આવે છે. ગંભીર કેસોનું ડીટેક્શન ઝડપથી થાય અને તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય તે અંગે જાણકારી મેળવવા માટે દર વર્ષે કેન્દ્ર સરકાર ઉપરોક્ત આયોજન કરતું હોય છે. દેશના પાંચ રાજયોમાં હાલ ચૂંટણી હોવાથી ચાલુ વર્ષે ગુજરાતના ૯ અધિકારીઓને ઓસ્ટ્રેલિયા જવાનો મોકો મળ્યો છે. સામાન્ય રીતે એક રાજયમાંથી પાંચથી છ અધિકારીઓની પસંદગી કરાતી હોય છે. સિડની અને કેનબરામાં પોલીસની તાલીમ યોજાશે.
બોક્સ
ક્યા અધિકારીઓની પસંદગી
૧. સંદીપસિંહ (ડીસીપી ઝોન-૧, અમદાવાદ)
૨. ગૌતમ પરમાર (એસપી, ભરૂચ)
૩. ગગનદીપ ગંભીર (એસપી, વડોદરા)
૪. એચ.આર. મુલિયાણા (એસપી, અમરેલી)
૫. એસ.કે. ગઢવી (સુરત)
૬. દિનેશ પરમાર (એસઆરપી ડીએસપી)
૭. જી.એલ. સિંઘલ (એસપી, ખેડા)
૮. આર.એચ. મુથલિયા
૯. સચિન બાદશાહ (એસપી, પંચમહાલ)

 

 

 

Top of page
 
NyS>fps_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.