Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 
નવ પોલીસ ઇન્સ્પેકટરોની થયેલી બદલીના હત્પકમ એકાએક રદ: પોલીસ બેડામાં ભારે ચર્ચા
     
 

રાયના પોલીસ તંત્રમાં ઘણા લાંબા સમય બાદ ગત સાહમાં નવ પોલીસ ઇન્સ્પેકટરોની બદલીના હત્પકમો નીકળ્યા હતાં પરંતુ એકાએક ગૃહવિભાગ દ્રારા આ તમામ બદલીના હત્પકમો રદ કરી નાખતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલતી હત્પંસાતુંસીના કારણે જ આ બદલીના હત્પકમો રદ થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ અંગેની મળતી વિગતો મુજબ, રાયના પોલીસબેડામાં ઘણા લાંબા સમયથી બદલી માટે મથી રહેલા નવ જેટલા પોલીસ ઇન્સ્પેકટરોની ગત સાહમાં ડીજીપી કચેરી દ્રારા જુદી જુદી મનગમતી જગ્યાએ બદલીના હત્પકમો કર્યા હતાં પરંતુ બદલી પામેલા પોલીસ અધિકારીઓ નિમણૂક સ્થળે હાજર થાય તે પહેલા જ રાયના ગૃહવિભાગે આ બદલીનો હત્પકમ એકાએક રદ કરી નાખ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે બદલી પામેલા નવ જેટલા પોલીસ અધિકારીઓ અમદાવાદ અને તેની આજુબાજુમાં જ ફરજ બજાવે છે. લાગવગ દ્રારા આ તમામ અધિકારીઓની બદલી થયા બાદ બદલીસ્થાને હાજર થાય તે પહેલા જ તેઓના બદલીના હત્પકમ રદ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટરોની બદલી અને હત્પકમ રદ કરવા પાછળ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલતી હત્પંસાતુંસી કારણભૂત હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. જેનો ભોગ પોલીસ અધિકારીઓ બની રહ્યા છે.

 

 

 

Top of page
 
NyS>fps_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.