Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
સમાજના ઘડતરમાં કડવા પાટીદારોનો અમૂલ્ય ફાળો: નરોત્તમ પટેલ
     
 

સિદસર : સિદસરના ઉમિયા ધામમાં યોજાયેલા રજત જયંતી સમારોહમાં બોલતાં રાયના પૂવરઠા મંત્રી નરોત્તમભાઇ પટેલે કડવા પાટીદારોની એકતાના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે સમાજના ઘડતરમાં કડવા પાટીદારોએ અમુલ્ય ફાળો આપ્યો છે. તેમણે કણબીની પાછળ કરોડો એવું એક સૂત્ર પણ આપ્યું હતું. નરોત્તમભાઇએ કહ્યું હતું કે, કણબી એટલે કે પટેલોએ કયારેય કોઇ પાસે હાથ ફેલાવ્યો નથી પરંતુ જાત મહેનતથી અનાજ ઉગાડીને કરોડો લોકોને અન્ન આપ્યું છે. આમ, ખરા અર્થમાં કણબી સમાજની બહત્પ મોટી સેવા કરે છે. મંત્રી નીતિનભાઇ પટેલે આ સમારોહમાં કડવા પાટીદારોના સંગઠનની સરાહના કરી હતી. તેમણે રજત જયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ પાંચ દિવસના આયોજનના ભરપૂર વખાણ કર્યા હતાં અને આયોજકોને અભિનંદન પણ આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજે સમાજને ઘણું આપ્યું છે અને હજુ આપતાં રહેશે. મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે આ સમારોહમાં ીભ્રુણ હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાય સરકારે ીભ્રુણ હત્યા અટકાવવા માટે અસરકારક પગલા લીધા છે અને રાયમાં સેકસ રેશિયો સમાન કરવા માટે પણ સતત પ્રયત્નશીલ છે. આ સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુએ વિવિધતામાં એકતાં હોવાનું જણાવી પાટીદારોએ સમાજમાં સંસ્કારોનું સિંચન કયુ હોવાનું જણાવ્યું હતું.

Top of page
 
NyS>fps_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.