Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૨૩/૦૫/૨૦૧૩ (ગુરૂવાર)
 

સરકારે સોના-ચાંદીની ટેરિફ વેલ્યુ વધુ ઘટાડી

     
 

 

Top of page

વૈશ્ર્વિક બજારમાં સોનાનાં ભાવમાં ઘટાડો આવી રહ્યો હોવાથી સરકારે સોનાની આયાત પરની ટેરિફ વેલ્યુ જે અગાઉ 10 ગ્રામદીઠ 466 ડોલર હતી તે ઘટાડીને 440 ડોલર કરી છે. જ્યારે ચાંદીની આયાત પરની ટેરિફ વેલ્યુ કિલોદીઠ 761 ડોલરની સપાટીએ યથાવત્ રાખી હતી. જોકે, આ સંદર્ભનું નોટિફિકેશન સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ દ્વારા બહાર પાડવમાં આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે, વિવિધ વનસ્પતિ તેલ, બ્રાસ સ્ક્રેપ અને ખસખસ જેવી ચીજોની ટેરિફ વેલ્યુ યથાવત્ રાખવામાં આવી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને સોનાના ભાવ ઘટી આવવાને કારણે સોનાની ટેરિફ વેલ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સિંગાપોર ખાતે સોના અને ચાંદીનાં ઔંસદીઠ ભાવ ઘટીને અનુક્રમે 1385 ડોલર અને 23 ડોલરની સપાટીની અંદર ઉતરી ગયા છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ અનુસાર દેશમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશમાં 215 ટન સોનાની આયાત થઈ છે.

fpô²$ue AÞe kdpQpfp¡
 

 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.