Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
સોનામાં બિસ્કિટે રૂા.૧૦૦૦ અને ચાંદીમાં કિલોએ રૂા.૫૦૦ તૂટયા
 
 
 

 

Top of page

આંતરરાષ્ટ્ર્રીય બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં ગઇકાલે મોટો ઉછાળો જોવા મળ્યા બાદ આજે ચાંદીમાં કિલોએ રૂા.૫૦૦ અને સોનામાં બિસ્કિટે રૂા.૧૦૦૦નો ઘટાડો જોવા મળ્યો છે.
વૈશ્ર્વિક બજારમાં સોના–ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે સોનામાં બિસ્કિટે રૂા.૩૩૦૦ અને ચાંદીમાં કિલોએ રૂા.૫૦૦ના ઉછાળા સાથે સોનુ સ્ટાન્ડર્ડ રૂા.૨૮૫૦૦ અને ચાંદી ચોરસા રૂા.૫૬૦૦૦ ઉપર પહોંચી ગયા હતાં.
આજે ઉઘડતી બજારે સોનામાં બિસ્કિટે રૂા.૧૦૦૦ના ઘટાડા સાથે સોનું સ્ટાન્ડર્ડ રૂા.૨૮૪૦૦ ઉપર ખુલ્યું હતું યારે ૨૨ કેરેટ રૂા.૨૭,૭૦૦ ઉપર રહ્યું હતું. યારે ચાંદીમાં પણ કિલોએ રૂા.૫૦૦ના ઘટાડા સાથે ચાંદી ચોરસા રૂા.૫૫૫૦૦ ઉપર ખુલી હતી.



fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.