Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૦૫/૦૨/૨૦૧૨ (રવિવાર)
 
મે રાજીનામું તૈયાર રાખ્યું હતું : ચિદમ્બરમ
     
 
 
Top of page

ટુજી સ્પેકટ્રમ કૌભાંડમાં જો ગઈકાલે ટ્રાયલ કોર્ટે ચિદમ્બરમને સહઆરોપી ગણાવ્યા હોત તો તેઓ ચોક્કસ પણે રાજીનામું આપી દેત. આ વાતનો ખુલાસો ખુદ ગૃહમંત્રી ચિદમ્બરમે જ કર્યેા છે.
૨જી સ્પેકટ્રમ કૌભાંડ અંગે વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ટ્રાયલ કોર્ટના ચુકાદાથી મોટી રાહત મળી છે. આ કેસમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી દેવાઇ. ટ્રાયલ કોર્ટના આ ચુકાદા અંગે ચિદમ્બરમે ખુશી વ્યકત કરી છે. એક ચેનલ સાથેની વાતચીતમાં ચિદમ્બરમે કહ્યું કે તેને અપેક્ષા હતી જ કે ચુકાદો તેની તરફેણમાં જ આવશે.
ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે જો ચુકાદો મારી વિદ્ધમાં આવત તો હત્પં કેન્દ્રીય ગૃહમંત્રીપદેથી રાજીનામું આપી દેવા તૈયાર હતો

fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.