Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News 12/08/2011 (iy¾$hpf)
 

સહેવાગ સામે બોલ સાથે ચેડાનો આરોપ

 
 
 

ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પર બિ્રટીશ મીડિયા દ્વારા બોલ સાથે ચેડા કરવાનો આક્ષેપ કરાતા ભારે હોબાળો મચી ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. સહેવાગ હાલમાં ટીમમાં પરત ફર્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સહેવાગ બોલ સાથે ચેડા કરતા નજરે પડ્યો હતો. ભારતીય મેનેજમેન્ટ દ્વારા આ સંબંધમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ફિલ્ડર દ્વારા બોલને પોલિસ કરી શકાય છે પરંતુ આમાં કોઈપણ કૃત્રિમ વસ્તુનો ઉપયોગ કરી શકાય નહીં. વર્ષ ૨૦૦૫માં ટ્રેસ્કોથિક સામે પણ એવો જ વિવાદ થયો હતો.

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.