Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
National All News 02/08/2011 (d„Nmhpf)
 

દેશની ઈજજત બચાવવી ખૂબ જરૂર હતી ઃ માકન

 
 
 

કોમલવેલ્થ ગેમ્સના આયોજનને લઈને મુકવામાં આવેલા આક્ષેપો વચ્ચે સરકારે આજે ખુલાસો કર્યો હતો કે જો સુરેશ કલમાડીને સાથે લઈને ન ચાલ્યા હોત તો દેશના ગૌરવને નુકસાન થયું હોત. દેશની ઈજજતનો પ્રશ્ન હતો. રમત ગમત પ્રધાન અજમ માકને આ મુજબનો ખુલાસો કર્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં કેન્દ્ર સ્થાને સુરેશ કલમાડી જ છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એનડીએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કલમાડીની આયોજન સમિતિના ચેરમેન તરીકેની નિમણુંક તેમના શાસનકાળ દરમિયાન જ નહીં. અમે તે સંદર્ભે કંઇપણ કર્યું નથી. કલમાડીને ૨૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવા બદલ વડાપ્રધાન કાર્યાલયની કેગે અહેવાલમાં ટીકા કરી હોવાના મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં માકને કહ્યું હતું કે, એનડીએ સરકારે જ કલમાડીની નિમણુંક કરી હતી.
હાલના વડાપ્રધાન કાર્યાલયે કલમાડીની નિમણુંક સંદર્ભે કોઇપણ નિર્ણય લીધો ન હતો. ત્યારે બે વિકલ્પ હતા. કોમનવેલ્થ ગેમ્સ રદ કરો અથવા તો યજમાન શહેર સાથે કરાર કરો. જે નવેમ્બર ૨૦૦૩માં એનડીએના શાસનકાળ દરમિયાન થયો હતો.
ત્રીજો વિકલ્પ જ હતો નહીં. સુનિલદત્ત ઉપરાંત પૂર્વ રમતગમત મંત્રી મણિશંકર અૈય્યરે પણ કલમાડીને વધારે પડતી સત્તા આપવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. માકને કહ્યું હતું કે, હું સંમત છું. અમે તમામ લોકોએ આ પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ તેમણે આમાં કંઇ કર્યું ન હતું.

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.