Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
International All News ૦૮/૧૨/૨૦૧૧ (ગુરૂવાર)
 
નેપાળ ભારતની રૂા. ૫૦૦ અને રૂા. ૧,૦૦૦ની નોટ પરથી પ્રતિબધં ઉઠાવશે
     
 

ભારતની .૫૦૦ અને .૧,૦૦૦ના મૂલ્યની ચલણીનોટો પરનો પ્રતિબધં ઉઠાવી લેવા અંગે નેપાળ વિચારણા કરી રહ્યું છે. ભારતના વાણિય સચિવ રાહત્પલ ખુલ્લર અને નેપાળના વાણિય સચિવ પુષોત્તમ ઓઝા વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ભારતની .૫૦૦ અને .૧,૦૦૦નાં મૂલ્યની ચલણીનોટોને નેપાળમાં કાયદેસર ગણવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નેપાળે લગભગ એક દાયકા અગાઉ એટલે કે જૂન ૨૦૦૦માં ભારતની .૫૦૦ની ચલણીનોટો પર પ્રતિબધં મૂકયો હતો. ભારતની .૫૦૦ અને .૧,૦૦૦નાં મૂલ્યની ચલણીનોટો નેપાળમાં ગેરકાયદે ગણાતી હોવાથી ભારતમાં કામ કરતા નેપાળીઓને મહેનતના પયિા નેપાળ મોકલવામાં મુશ્કેલી પડતી હોવાને લીધે તેમણે આ માગણી કરી છ

Top of page
Ap„sffpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.