Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૧૨/૦૫/૨૦૧૨ (શનિવાર)
 
ભાટીયામાં ભૂકંપના હળવા આચંકાથી કેસરીયા તળાવમાં તિરાડો
     
 
 
Top of page
ભાટીયા ગામે ભૂકંપના હળવા–હળવા આચંકાથી અહિંના કેશરીયા તળાવની પારમાં તિરાડો અમુક મકાનોમાં પણ વધતી જતી તિરાડો ધણી વખત ભેદી ધડાકાઓ પણ થાય છે. તત્રં દ્રારા કોઇ આયોજન છે ? ગ્રામજનોનો જીવ તારવે ચોટી રહ્યો છે.
જામકલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામ હજુ ૨૦૧ના સૌરાષ્ટ્ર્ર કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપને ભુલી શકયા નથી. હજુ ભાટીયામાં હળવા–હળવા ભૂકંપના આચંકાઓનો સીલસીલો ચાલુ છે. અહીંના ધણાખરા મકાનોમાં દિવસેને દિવસે નાની તિરાડો મોટી થતી જાય છે.
અહીંના કહેવાતા કેશરીયા તળાવની પાર ઉપર અનેક મોટી તિરાડો પડવા લાગી છે. ચોમાસામાં મોટી કોઇ ઘટના બને તે પહેલા એટલે કે પાણી પહેલા પાર બાંધવી જરૂરી છે. ધણીવખત ભેદી ધડાકાઓના અવાજથી બારી બારણા ધણધણી ઉઠે છે.
આ અંગે અવારનવાર સાથે તાલુકા મામલતદારની વાત અતં થયેલ તેના જણાવ્યા અનુસાર કયાંય ભૂકપં યત્રં મુકવામાં આવ્યું નથી. અગાઉ અડવાણા ગામે મુકાયું રોડ ધડાકા અંગે પૂછતા તેણે જણાવેલ કે હત્પં બહાર છું. સેનો ધડાકો છે. તે જાણી શકાયું નથી. આવી રીતે તત્રં ગોલ–ગોલ વાત કરીને આ ગંભીર પ્રશ્ન ટાળી રહી છેને પ્રજા દિવસેને દિવસે ભયભીત થવા લાગી છે. પ્રજાની જાણકારી માટે તંત્રએ ખુલાસો જાહેર કરવો જોઇએ કયાંક પછી ધોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડવુ ન પડે.
 
Åd_Nf Æëgp_p kdpQpfp¡
 
   
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.