Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 

જામનગરની કોર્પેારેશન બંેક સાથે લાખોની છેતરપીંડીની પોલીસ ફરિયાદ

  $  
 
 
Top of page
જામનગરના માણેક સેન્ટરમાં આવેલ કોર્પેારેશન બેંકમાં એલઆઇસી ઓફ ઇન્ડીયાના ઇશ્યુ કરવામાં આવેલા બે ચેક જમા કરાવીને રૂા. ૧૬.૪૫ લાખની છેતરપીંડી કર્યાની મુંબઇ અને કલકત્તાની બેંકના બે કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેરની પંજાબ નેશનલ બેંક સાથે ૩૮ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે મુંબઇ, દિલ્હી અને પુણે સુધી તપાસ લંબાવીને આરોપીઓને ઝડપી લીધા હતાં. જયાં વધુ એક બેંક સાથે ચીટીંગ થયાનું બહાર આવતાં બેંક વર્તુળોમાં ચકચાર મચી છે.
જામનગરના માણેક સેન્ટરમાં આવેલી કોર્પેારેશન બેંકમાં ગત તા. ર૬–૭–૧૧ના સમયગાળા દરમ્યાન નગરશાખાના બે ચેક એલઆઇસી ઓફ ઇન્ડીયા દ્રારા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં. આ બન્ને ચેકમાં નામ–સરનામા તથા એમાઉન્ટની વિગતોમાં આરોપી રજની રાજનએ ફેરફાર કરી પોતાના ખાતાના ચેક કોર્પેારેશન બેંકમાં કલીયરીંગમાં હોય તે રૂા. ૮.૨૫ લાખનો બોકસમાં નાખ્યો હતો. તથા આકાશ નામના શખ્સના ખાતાના ચેક કોર્પેારેશન બેેંકમાં કલીયરીંગમાં આવ્યો હોય, આમ ઉપરોકત ખાતામાં પૈસા જમા કરાવીને ઉપાડી લીધા હતાં.
એલઆઇસી ઓફ ઇન્ડીયા, મુજફરનગર શાખાથી કોર્પેારેશન બેંક સાથે છેતરપીંડી કરી બનાવટી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરીને કાવતરૂ પાર પાડવામાં આવ્યું હતું. આથી કોર્પેારેશન બેંકના ચિફ મેનેજર ડોજીરવિશંકર દ્રારા આ અંગે મીસ રજનીરાજન, માધવ સેકટર–૧૮ એસએસ–૩૮૩૮ કોપર ખેર વિજયાબંેક કોપરખેર શાખા નવી મુંબઇ તથા મિ. આકાશ વિજય સાવ યુનિયન બેંક ઓફ ઇન્ડીયા સાદેપુર કલકત્તા વિરૂધ્ધ સીટી બી ડીવીઝનમાં આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી મુજબ ફરિયાદ નોંધાવી છે.

Åd_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 
  જામનગરની કોર્પેારેશન બંેક સાથે લાખોની છેતરપીંડીની પોલીસ ફરિયાદ
  જામનગરમાં વિજ ટુકડી અને પોલીસ પાર્ટીને ફળીયામાં પૂરી દીધા...!
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.