Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
જામનગરમાં વિજ ટુકડી અને પોલીસ પાર્ટીને ફળીયામાં પૂરી દીધા...!
     
 
 
Top of page
જામનગરના સોઢાવાડીમાં પીજીવીસીએલની ટુકડીની ફરજમાં રૂકાવટ કર્યાની મુસ્લિમ પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગઇકાલે ટુકડી પોતાની ચેકીંગ કાર્યવાહીમાં હતી ત્યારે આરોપીઓએ ટુકડીના સભ્યો તથા સાથે રહેલી પોલીસ પાર્ટીને ફળીયામાં પૂરી દીધા હતાં.
જામનગરના સોઢાવાડી વિસ્તારમાં પીજીવીસીએલની ટુકડી પોલીસ પાર્ટી સાથે વિજ ચેકીંગની કાર્યવાહી અર્થે ગયા હતાં. દરમ્યાનમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ટુકડીને ઘરના ફળીયામાં પૂરી દઇને આગડીયો વાસી દઇ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે ગોકુલનગર વિસ્તારમાં રહેતા જમન રણછોડભાઇ પરમારએ હનીફ નુરમામદ તેનો પુત્ર અને ઘરની ચાર મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Åd_Nf Æëgp_p kdpQpfp¡
 
  જામનગરની કોર્પેારેશન બંેક સાથે લાખોની છેતરપીંડીની પોલીસ ફરિયાદ
  જામનગરમાં વિજ ટુકડી અને પોલીસ પાર્ટીને ફળીયામાં પૂરી દીધા...!
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.