Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૮/૦૨/૨૦૧૨ (બુધવાર)
 

જામ્યુકો દ્રારા સુચિત બજેટમાં નખાયેલા રૂા.૭.૮૯ કરોડના કરવેરા પાછા ખેંચો : નગરસેવક

  $  
 
 
Top of page

જામનગર મહાનગરપાલિકા દ્રારા ૨૦૧૨–૧૩નાં બજેટમાં મ્યુ.કમિશ્નર દ્રારા રૂા.૭.૮૯ કરોડના કરવેરા નાખવા માટે દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ કારમી મોંઘવારીમા જામનગરવાસીઓ કોઇપણ કાળે નવા કરવેરા સહન કરી શકે તેમ નથી ખાસ કરીને મહાનગપાલિકા દ્રારા કયારેક એકાંતરે તો કયારેક બે–થી ત્રણ દિવસે પણ પાણી અપાય છે પરંતુ લોકોના ખીસ્સામાંથી આખા વર્ષનો પાણી વેરો લઇ લેવામાં આવે છે. તેમ વોર્ડ નં.૧૫નાં નગર સેવા અલ્તાફ ખફીને જણાવ્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે, યાં સુધી મહાનગરપાલિકા પુરતા પ્રમાણમાં સગવડતા ન આપે ત્યાં સુધી કોઇપણ વેરો લાદવો જોઇએ નહી. ભુગર્મ ગટર યોજના હજુ પુરી થઇ નથી અને મહાનગરપાલિકા ચાર્જ લીધા જ કરે છે તેમજ કેટલાક વિસ્તારોમાં લાઇટો ન હોવાને કારણે અંધારૂ છે ત્યારે ત્રણ ટકા માંથી છ ટકા ટેકસ કરવો વ્યાજબી નથી. હાઉસ ટેકસ ક્ષેત્રફળ આધારીત કરાવ્યા બાદ તેમાં પ્રતિ ચો.મી. ૧૩ ને બદલે રૂા. ૧૬ ટેકસ કરવા ભલામણ કરવાય છે તે ખુબ જ અયોગ્ય છે. જો મહાપાલિકા સીર્સેાસીસનો યોગ્ય ઉપયોગ કરે તો કોઇપણ પ્રકારના ટેકસ નાખવાની કોઇ જરૂર નથી.
ભુર્ગભ ગટર યોજનાનાં ઠેકાણા નથી અને દર વર્ષે વેરા વધારયા જવા છે.સુઅરેજ ટેકસ માં પણ ૫ ટકા માંથી ૧૨ ટકાની દરખાસ્ત નામંજુર કરવી જોઇએ છે તેમ નગર સેવક અલ્તાફ ખફીએ જણાવ્યુ હતુ

Åd_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 
  જામનગરમાં કોંગ્રેસનું ટોલટેકસ વિરોધી અભિયાન: સહી ઝુંબેશને બહોળો પ્રતિસાદ
  જામનગરમાં પ્રમુખ–ઉપપ્રમુખની ચૂંટણીમાં મનદુ:ખના મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
  જામનગરમાં માથાના દુ:ખાવાથી કંટાળી તરૂણીનો આપઘાત
  જિલ્લામાં નવા મતદાન મથકોને ચૂંટણી પંચની મંજૂરી
  ધૂંવાવની રૂા.૧૦ કરોડની જમીન કૌભાંડમાં હાઇકોર્ટ તપાસ સામેનો મનાઇ હુકમ ઉઠાવી લીધો
  જામ્યુકો દ્રારા સુચિત બજેટમાં નખાયેલા રૂા.૭.૮૯ કરોડના કરવેરા પાછા ખેંચો : નગરસેવક
  રેશનકાર્ડમાં નામ સૂધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધીની જરૂર નથી: ડીએસઓ
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.