Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૮/૦૨/૨૦૧૨ (બુધવાર)
 

રેશનકાર્ડમાં નામ સૂધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધીની જરૂર નથી: ડીએસઓ

  $  
 
 
Top of page

જાણીતા આર.ટી.આઇ. એકટીવિસ્ટ ગૌતમ ગોહિલએ જીલ્લા પુરવઠા અધિકારીને અરજી કરી રેશનકાર્ડમાં નામ સુધારવા ગેઝેટમાં પ્રસિધ્ધી કરાવવી ફરજીયાત હોય એવો કોઇ સરકારી પરીપત્ર હોય તો તેની ખરી નકલ આપવા માંગણી કરી હતી.
અરજી અન્વયે પુરવઠા અધિકારીએ લેખીતમાં જવાબ આપી ચોખવટ કરી છે કે નામ સુધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધી કરાવવી ફરજીયાત રકમ એવો કોઇ સરકારી પરિપત્ર અમલમાં નથી.
અત્રે એ ખાસ ઉલ્લેનીય છે કે પુરવઠા કચેરી હસ્તકની દરબારગઢ ઝોનલ ઓફિસમાં નોકરી કરતાં સરકારી નોકર, ગરીબ, પછાત, અભણ વિગેરે અરજદારોને રેશનકાર્ડના નામ સુધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધ કરાવવાનું મનસ્વી રીતે કરે છે અને ધકકા ખવડાવી ખૂબ જ હેરાન–પરેશાન કરે છે. ભ્રષ્ટ્ર નીતી–રીતી અપનાવે છે. પોતાનું મન ધાર્યુ કરે છે. સરકારી કચેરીની પ્રાઇવેટ પેઢીમાં ફેરવી નાખે છે. તેની વિરુધ્ધ વ્યાપક ફરીયાદો છે.
પુરવઠા અધિકારીએ ચોખવટ કરેલ છે. ત્યારે હવે આ સરકારે નોકરે નામ સુધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધી કરાવવાનો આગ્રહ ન રાખી કે દબાણ ન કરીને નામ–અટક સુધારી દેવા અને અરજદારોને ધકકા ન ખવડાવવા માટે પુરવઠા અધિકારી, જીલ્લા કલેકટર અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

Åd_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 
  જામનગરમાં કોંગ્રેસનું ટોલટેકસ વિરોધી અભિયાન: સહી ઝુંબેશને બહોળો પ્રતિસાદ
  જામનગરમાં પ્રમુખ–ઉપપ્રમુખની ચૂંટણીમાં મનદુ:ખના મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
  જામનગરમાં માથાના દુ:ખાવાથી કંટાળી તરૂણીનો આપઘાત
  જિલ્લામાં નવા મતદાન મથકોને ચૂંટણી પંચની મંજૂરી
  ધૂંવાવની રૂા.૧૦ કરોડની જમીન કૌભાંડમાં હાઇકોર્ટ તપાસ સામેનો મનાઇ હુકમ ઉઠાવી લીધો
  જામ્યુકો દ્રારા સુચિત બજેટમાં નખાયેલા રૂા.૭.૮૯ કરોડના કરવેરા પાછા ખેંચો : નગરસેવક
  રેશનકાર્ડમાં નામ સૂધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધીની જરૂર નથી: ડીએસઓ
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.