Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૧૯/૧૨/૨૦૧૧ (સોમવાર)
 

જામનગરના સ્લમ વિસ્તારમાં રૂા. ૨૧.૬૦ કરોડની યોજના સાકાર

  $  
 
 
Top of page

આજકાલ કાર્યાલય–જામનગર
આડેધડ નહીં પરંતુ સુનિયોજીત નગરના વિકાસ માટે જામનગર મહાનગરના સ્લમ વિભાગ દ્રારા છેલ્લા ૧૦ વર્ષમાં રૂા.૨૧.૬૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો પૂર્ણ કરાયા છે.
મહાનગર સેવાસદન દ્રારા આપવામાં આવેલ વિગતો મુજબ છેલ્લા એક દાયકામાં ઇ.ડબલ્યુ.એસ.યોજના હેઠળ ૧૪૦૧ આવાસો રૂા.૪૯૧ લાખના ખર્ચે, વામ્બે યોજના અંતર્ગત ૫૦૪ આવાસો રૂા.૩૩૧.૨૯ લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ કરી ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાયું છે. ઉપરાંત આઇ.એચ.એસ.ડી.પી. યોજના અંતર્ગત ૮૬૪ પૈકી ૪૨૦ આવાસો રૂા.૭૨૯.૬૯ લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ કરી શહેરી ગરીબોને ફાળવવામાં આવેલ છે. સ્લમ વિભાગ દ્રારા આહિર સમાજથી હોટલ વિશાલ થઇ રાજીવનગર તરફ ઓપન કેનાલનું રૂા.૯૦.૯૨ લાખના ખર્ચે નિર્માણ કરાયું છે. નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત વ્યકિતગત ૫૯૪૫ શૌચાલયોનું બાંધકામ કરાયું છે તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રૂા.૨૫૦ લાખના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકનું નિર્માણ કરાયું છે

 

Åd_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 
  કાલે મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ: જામનગરમાં તૈયારી પૂર્ણતાના આરે
  મુંબઇમાં બાવા સાથે વાતચીત કર્યા બાદ ભટકેલો વિધાર્થી જામનગર પહોંચ્યો
  જામનગર એરફોર્સના સ્કવોર્ડન લીડરે પેરામોટર ઉડ્ડયનમાં નેશનલ રેકોર્ડ તોડયો
  જામનગર ઇગલ ફોર્ડના આગમનથી લકઝરીયર્સ કાર ચલાવનારાઓમાં આનંદની લાગણી
  ખેડૂતોને સરકાર દ્રારા અનેકગણૂ ધિરાણ, પણ ખેતી કરવામાં ૪૦ ટકા ખેડૂતોને રસ નથી !
  જમાનાની સાથે ચાલતા જામનગરીઓ: ક્રિસમસ કાર્ડના વેંચાણમાં વધારો
  ગરીબનગર–પાણાખાણમાં વીજળીના થાંભલા નાખવા સામે લોકોમાં રોષ
  દેશના ૮૭ શહેરોમાં વાહન વ્યવહાર પરિવહન માટે સરકાર દ્રારા કરોડો રૂપિયાની જોગવાઇ
  જામનગરના સ્લમ વિસ્તારમાં રૂા. ૨૧.૬૦ કરોડની યોજના સાકાર
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.