Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Porbander Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 

પોરબંદરમાં પલગં ઉપરથી પડી જતાં વૃધ્ધનું મોત

     
 
Top of page

પોરબંદરમાં છ મહીના પહેલા પલગં ઉપરથી પડી જતાં હેમરેજ થવાથી વૃધ્ધનું મૃત્યુ નિપજયાના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરાવેલુ ન હતુ અને હવે છેક મૃત્યુના છ મહીના પછી પોલીસને જાણ કરાતા ચકચાર જાગી છે. કડીયાપ્લોટ શેરી ન.ં ૭માં રહેતા ભરત ખીમા કારાવદરાએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ કરશન ગાંગાભાઇ ઓડેદરા નામના ૮૨ વર્ષના વૃધ્ધ તા. ૫૮૨૦૧૧ના તેના ઘરે સુતા હતા અને પલગં ઉપરથી નીચે પડી જતાં માથામાં ઇજા થઇ હતી અને રાજકોટ સારવાર માટે ખસેડેલ હતા ત્યાંથી તેની સ્થિતી સારી બની જતાં પોરબંદર પરત આવ્ા હતા અને ત્યારબાદ અચાનક તેમનું મોત નિપજતાં આ બનાવ અંગે હવે પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

 

 

 

`p¡fb„v$f il¡f$_p AÞe kdpQpfp¡
 

પોરબંદરમાં અર્જુનભાઇની પદયાત્રા ત્રીજા દિવસમાં

  પોરબંદરમાં પલગં ઉપરથી પડી જતાં વૃધ્ધનું મોત
  પોરબંદર પંથકમાં અપમૃત્યુના બનાવમાં ત્રણ યુવાનોનો લેવાયો ભોગ
  સમુદ્ર ઉપર ખેતી થશે.. ફેકટરીના ગંદા પાણીનો વપરાશ થશે..
`p¡fb„v$f Aph©rsil¡ffpZphphLy$suepZp
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.