Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Porbander Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 

પોરબંદર પંથકમાં અપમૃત્યુના બનાવમાં ત્રણ યુવાનોનો લેવાયો ભોગ

     
 
Top of page

પોરબંદર પંથકમાં અપમૃત્યુના બનાવમાં ત્રણ યુવાનોનો ભોગ લેવાયો છે. ચિંગરીયા ગામનો દલસુખ ખીમા સોલંકી ઉ.વ.૨૫ નામનો વણકર યુવાન છેલ્લા કેટલાક વર્ષેાથી માનસિક બિમારીથી પીડાતો હતો અને આથી તેણે ઘરમાં પંખા સાથે દોરડુ બાંધીને ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજયું હતું. દલસુખના મોટાભાઇ મનસુખે બનાવની જાણ પોલીસને કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો અશોક કાંતિ ચાંડેગરા ઉ.વ.૨૧એ પણ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ હતી.તો કુતિયાણાના રોધડા ગામનો યુવાન રમેશ મંગા ચાવડા ઉ.વ.૪૦ ત્રણ દિવસ પહેલા બાઇક લઇને બાંટવા ગામે જતો હતો ત્યારે બાંટવા બાઇક પાસે ટ્રકે તેના બાઇકને ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલા રમેશને સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં તેનું મોત થયું છે

 

`p¡fb„v$f il¡f$_p AÞe kdpQpfp¡
 

પોરબંદરમાં અર્જુનભાઇની પદયાત્રા ત્રીજા દિવસમાં

  પોરબંદરમાં પલગં ઉપરથી પડી જતાં વૃધ્ધનું મોત
  પોરબંદર પંથકમાં અપમૃત્યુના બનાવમાં ત્રણ યુવાનોનો લેવાયો ભોગ
  સમુદ્ર ઉપર ખેતી થશે.. ફેકટરીના ગંદા પાણીનો વપરાશ થશે..
`p¡fb„v$f Aph©rsil¡ffpZphphLy$suepZp
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.