Homewww.aajkaaldaily.com site hit counter Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૨૧/૧૦/૨૦૧૧ (શુક્રવાર)
 
ધારી તાલુકા પંચાયત કચેરી સામે સામાજિક કાર્યકરનું અનશન આંદોલ
     
 

ધારી તાલુકા પંચાયતના પ્રમુખે કરેલા ગેરવર્તનની માફી માગવા ઉપરાંત ભ્રષ્ટ્રાચારની રજૂઆતો મુદ્દે રમેશભાઈ મકવાણા નામના સામાજીક કાર્યકરે આજથી તાલુકા પંચાયત કચેરી ખાતે અનશન આંદોલન ચાલુ કરતા ભારે ચર્ચા જાગી છે.
પ્રા વિગતો મુજબ અમરેલી જીલ્લા પંચાયત સતાવાળાઓ દ્રારા પારદર્શક વહિવટના ભાગરૂપે દરેક તાલુકા મથકે વારાફરતી કારોબારી બેઠક યોજવાનો સિલસિલો ચાલુ કર્યેા છે. જે અનુસાર તાજેતરમાં જીલ્લા પંચાયતની કારોબારી બેઠક ધારી તાલુકા પંચાયતના બચત ભવન ખાતે યોજાઈ હતી આ બેઠક દરમ્યાન રમેશભાઈ મકવાણા નામના સામાજીક કાર્યકરે ભ્રષ્ટ્રાચાર બાબતે રજૂઆત કરવા બેઠકમાં પહોંચી ગયા હતા. જે દરમ્યાન ધારી તાલુકા પંચાયતના પ્રમુખ સાથે રકઝક થઈ હતી.
જે મુદ્દે રમેશભાઈ મકવાણાના જણાવ્યા મુજબ તાલુકા પંચાયત પ્રમુખે પોતાને રજૂઆત કરતા રોકીને મોબાઈલમાં શુટીંગ કરી લીધું છે. તેમ કહીને મોબાઈલ ફોન ઝુંટવી લીધાની ઘટના બની હતી.
આ ઘટનાને પગલે રમેશભાઈ મકવાણાએ ઉપરોકત ઘટનાની માફી માગવા અને પોતાને ભ્રષ્ટ્રાચારની રજૂઆત કરતા નહિ રોકવાની માગણી સાથે આજે સવારથી ધારી તાલુકા પંચાયત કચેરી સામે અનશન આંદોલન શરૂ કર્યુ છે.

Top of page
Adf¡gu_p AÞe kdpQpfp¡
 
  અમરેલી શહેર–જિલ્લામાં ભૂકંપના આંચકાથી ભય ફેલાયો
  અમરેલીવાસીઓએ આખીરાત ભયના ઓથાર નીચે વિતાવી
  ધારી તાલુકા પંચાયત કચેરી સામે સામાજિક કાર્યકરનું અનશન આંદોલ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.