Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 

હડમતીયાગીર પાસે ટ્રેકટર અને બાઇક અથડાતા યુવાનનું મોત:૧ ને ઇજા

     
 
Top of page

તાલાલાથી દોઢ કિ.મી.દુર સુરવા અને હડમતીયા રોડ ઉપર હડમતીયાગીર ગામ પાસે હડમતીયાથી શેરડી ભરી સુરવાગીર જતું ટ્રેકટર સાથે પાછળ આવી રહેલ મોટર સાયકલ અથડાતા મોટર સાયકલ ઉપર આવી રહેલ વાણદં હિતેષ દિનેશભાઇ લીંબાણી (ઉ.વ.૧૮ રે.આંકોલવાડી ગીર)નું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું. લુહાર યુ વાન રોહીત મુકેશભાઇ ડોડીયા (ઉ.વ.૧૭ રહે.આંકોલવાડી ગીર)ને ઇજા સાથે તાલાલા હોસ્પિટલે ખસેડાયો હતો. લુહાર યુવાનને ફેકચર સહિતની ઇજા હોય ફરજ પરના તબીબ ડો.આશીષ માંકડીયાએ પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે યુવાનને વેરાવળ રીફર કર્યેા છે.
આંકોલવાડી ગીર ગામના બન્ને મિત્રો હડમતીયાગીર ગામેથી મોટર સાયકલ ઉપર આવી રહયા હતા ત્યારે ટ્રેકટરને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યુ છે. આ બનાવની જાણ થતાં આંકોલવાડી ઓ.પી.જમાદાર હરીયાણી બાપુ બનાવના સ્થળે પહોંચી અકસ્માતમાં મૃત્યુ પામેલ વાણદં યુવાનની લાશનું પંચનામુ કરી તાલાલા હોસ્પિટલે પી.એમ. માટે મોકલી આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

S|>_pNY$_p AÞe kdpQpfp¡
 
   
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.