તાલાલા પંથકમાં શનિવારે બપોરે ૧૨–૦૬ વાગે ધરતીકંપના ભારે આંચકાથી આખો તાલાલા પંથક ધ્રુજી ઉઠયો હતો. ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે આંચકાની તીવ્રતા ૨.૪ની હતી. તેનું એપી સેન્ટર તાલાલાથી ૧૫ કિ.મી. દૂર નોર્થ વેસ્ટ દિશામાં નોંધાયું હતું. તાલાલા પંથકના આંચકાની અસર હંસપુરગીર, ચિત્રાવડગીર, સાંગોદ્રાગીર, હિરણવેલગીર, બોરવાવગીર, ધાવાગીર સહિત ૨૦ જેટલાં ગામોમાં થઇ હતી
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.