Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૧૬/૦૯/૨૦૧૧ (શુક્રવાર)
 
વેરાવળ બંદરમાં માચ્છીમારોની ફિશિંગ બોટ ઉતારવામાં અધિકારીઓ દ્રારા થતાં અન્યાય સામે તપાસની માગ
     
 

વેરાવળ બંદરમાં માચ્છીમારોની ફિશીંગ બોટો ઉતારવામાં અધિકારીઓ દ્રારા થતાં અન્યાય સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તપાસ કરવાની માગ કરેલ છે. આ બાબતે વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડીએ એક યાદીમાં જણાવેલ છે કે, ફીશીંગની સીઝન ચાલુ થયાને એક માસ જેવો સમય થયેલ છે અને માચ્છીમારો માટે શરૂઆતના બે માસમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છી આવતી હોય છે તેમ છતાં એસો.ની ફીશીંગ બોટો હજુ દરિયામાં અધિકારીઓના કારણે ઉતરેલ ન હોવાથી માચ્છીમારોને આર્થિક નુકસાન સહન કરવી પડેલ છે. ફીશીંગ બોટો દરિયામાં ઉતરેલ ન હોવાથી અસંખ્ય માચ્છીમારો હાલ કામ ધંધા વગરના બેકાર થયેલ છે અને અધિકારીઓ પ્રત્યે રોષ ફેલાયેલ છે. તેમ છતાં પોર્ટ ઓફિસર ફીશરીઝ ઓફિસર તથા કમિશનર ત્રણેય અધિકારીઓ સામે બોટ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી દ્રારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી તપાસની માંગણી કરી જેના હાથમાં માચ્છીમારોના પ્રશ્નો ઉકેલવાની સત્તા છે તે અધિકારીઓ આખં આડા કાન કરે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવા સંજોગો ઉભા થયેલ હોવાનું પણ આ રજૂઆતમાં જણાવેલ છે.

Top of page
S|>_pNY$_p AÞe kdpQpfp¡
 

માંગરોળ: 'એકના ડબલ'ના છેતરપિંડી પ્રકરણમાં ખોટા દસ્તાવેજો બનાવી, ખરા તરીકે ઉપયોગ કરવાના વધુ ગુના નોંધાયા

  તાલાલા (ગીર) પાલિકામાં નબળા ઇલેકટ્રીક ગુડઝની સપ્લાય: નગરસેવકોમાં રોષ
  વડિયા એસબીઆઇમાં સ્ટાફના અભાવે લોકોને પડતી હાલાકી
  કોડીનારના માલગામ પાસે ચેકડેમના કારણે ખેડૂતની જમીનનું થતું ધોવાણ અટકાવવા માગણી
  વેરાવળ–જૂનાગઢ રોડ પર એસટી બસે બોલેરો અને મોટરસાઇકલને હડફેટે લેતાં બેને ગંભીર ઇજા
  જૂનાગઢનાં વિકાસ માટે ભાજપનાં કોપોરેટરોને સહયોગ આપવા અપીલ
  રૂા.૨૧૭ કરોડનાં ખર્ચે જૂનાગઢનાં વિવિધ રસ્તાઓની મરામત કરાશે
  ગાંધીનગરમાં ૨૫મીએ યોજાનારી ભાજપની રેલીમાં ઉમટી પડવા વેરાવળ શહેર ભાજપની હાકલ
  વેરાવળ બંદરમાં માચ્છીમારોની ફિશિંગ બોટ ઉતારવામાં અધિકારીઓ દ્રારા થતાં અન્યાય સામે તપાસની માગ
  વેરાવળના ખારવા યુવાનનું માછીમારી કરતા સમયે દરિયામાં પડી જતાં મોત
  જૂનાગઢમાં જીવનધામ સોસાયટીમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા બે શખસોએ મહિલાનું માથું ફોડી નાખ્યું
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.