Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૧૬/૦૯/૨૦૧૧ (શુક્રવાર)
 
વેરાવળના ખારવા યુવાનનું માછીમારી કરતા સમયે દરિયામાં પડી જતાં મોત
     
 

વેરાવળના ખારવા યુવાન નાની હોડીમાં મચ્છી મારવા ગયેલ તે વખતે અકસ્માતે દરીયામાં પડી જતાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતા ખારવા સમાજમાં શોકનું મોજુ પ્રસરેલ છે.
અત્રેના ખારવાવાડામાં રહેતા ખારવા રાજુભાઈ બાવનભાઈ ગોહેલ ઉ.વ.૩૫ ગત તા.૧૪ના પોતાની નાની હોડીમાં મચ્છી મારવા દરીયામાં ગયેલ તે સમયે અકસ્માતે દરીયામાં પડી ગયેલ હતો. ગઈકાલે સવારે ૧૧.૩૦ કલાકે ભીડીયા દરીયા કિનારે કેસર લોક ફેકટરીની પાછળના ભાગેથી રાજુભાઈનો મૃતદેહ મળી આવતા ખારવા સમાજ તથા પરિવારમાં શોકનું મોજુ પ્રસરેલ છે. મૃતક રાજુભાઈને બે સંતાનો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ તપાસ હે.કો. બી.પી.જાની કરી રહેલ છે.
ભુલથી પરિણીતાએ ઉંદર મારવાની ટીકડી ખાધી
સુત્રાપાડા તાબાના ભુવાવાડા ગામે દેવીપૂજક પરિણીતા ભુલથી ઉંદર મારવાના ઝેરી ટીકડા ખાઈ જતાં પ્રથમ કોડીનાર અને ત્યાંથી વધુ સારવાર માટે તાલાલા હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે.
પ્રા વિગત મુજબ ભુવાવાડા ગામે રહેતી દેવીપૂજક પરિણીતા રેખા દિલુ સોલંકી ઉ.વ.૧૯ પોતાની કરીયાણાની દુકાને ગત તા.૧૪ના ૧૨ કલાકે બેસી દુકાન સંભાળી રહેલ તે સમયે ભુખ લાગતા વાટકામાં પડેલ ખારીસીંગ હોય તેમ માની ખાઈ ગયેલ પરંતુ તે ઉંદર મારવાની ટીકડી હોય તેથી ઝેરી અસર થયેલ અને ઉલ્ટી થતા તાત્કાલીક કોડીનાર હોસ્પિટલે સારવારમાં ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે તાલાલા હોસ્પિટલે ખસેડેલ છે. આ અંગેની વધુ તપાસ તાલાલાના સીપીઆઈએ હાથ ધરેલ છે.
ખલાસી દરિયામાં પડયો
વેરાવળની મા માલેરાય કૃપા નામની ફીશીંગ બોટમાં વલસાડ તાલુકાના સજદાણા ગામનો ખલાસી શૈલેષ રમેશ સાવર મચ્છી મારવા ત્રણ દિવસ પહેલા તા.૧૨ના ગયેલ તે રાત્રીના ૩ કલાકે અકસ્માતે દરીયામાં પડી ગયો હતો. આ અંગેની જાણ સતીષ જશુભાઈ માચ્છીએ વેરાવળ પોલીસમાં કરતા એએસઆઈ કે.ડી.ખરાડીએ તપાસ હાથ ધરેલ છે.
સામાનય ઈજાનો બનાવ
ચોરવાડ ખાતે રહેતી કોળી સવી દેવશી મેર ઉ.વ.૪૦ને કોઈ મારામારીમાં માથામાં તથા હાથમાં ઈજા સાથે ગઈકાલે સવારે ૧૧ કલાકે વેરાવળ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે.

Top of page
S|>_pNY$_p AÞe kdpQpfp¡
 

માંગરોળ: 'એકના ડબલ'ના છેતરપિંડી પ્રકરણમાં ખોટા દસ્તાવેજો બનાવી, ખરા તરીકે ઉપયોગ કરવાના વધુ ગુના નોંધાયા

  તાલાલા (ગીર) પાલિકામાં નબળા ઇલેકટ્રીક ગુડઝની સપ્લાય: નગરસેવકોમાં રોષ
  વડિયા એસબીઆઇમાં સ્ટાફના અભાવે લોકોને પડતી હાલાકી
  કોડીનારના માલગામ પાસે ચેકડેમના કારણે ખેડૂતની જમીનનું થતું ધોવાણ અટકાવવા માગણી
  વેરાવળ–જૂનાગઢ રોડ પર એસટી બસે બોલેરો અને મોટરસાઇકલને હડફેટે લેતાં બેને ગંભીર ઇજા
  જૂનાગઢનાં વિકાસ માટે ભાજપનાં કોપોરેટરોને સહયોગ આપવા અપીલ
  રૂા.૨૧૭ કરોડનાં ખર્ચે જૂનાગઢનાં વિવિધ રસ્તાઓની મરામત કરાશે
  ગાંધીનગરમાં ૨૫મીએ યોજાનારી ભાજપની રેલીમાં ઉમટી પડવા વેરાવળ શહેર ભાજપની હાકલ
  વેરાવળ બંદરમાં માચ્છીમારોની ફિશિંગ બોટ ઉતારવામાં અધિકારીઓ દ્રારા થતાં અન્યાય સામે તપાસની માગ
  વેરાવળના ખારવા યુવાનનું માછીમારી કરતા સમયે દરિયામાં પડી જતાં મોત
  જૂનાગઢમાં જીવનધામ સોસાયટીમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા બે શખસોએ મહિલાનું માથું ફોડી નાખ્યું
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.