Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 

પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ના ઘરે પારણું બંધાયુ: હૈદરાબાદના સિંહ સાથે મેટીંગથી ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

 
 

રાજકોટ મહાપાલિકા સંચાલીત પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ને હૈદરાબાદ ઝૂના સિંહ 'અર્જુન' સાથે સંવનન કરાવવામાં આવતા 'હિર'ને સારા દિવસો રહ્યા હતા. દરમ્યાન ગત મધરાત્રે સિંહણ 'હિર'એ તેના પાંજરામાં જ એક સાથે ત્રણ–ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો હતો. વહેલી સવારે ઝૂ સ્ટાફ ચેકીંગમાં નીકળતાં તેણે બચ્ચા જોયા હતા અને અધિકારીઓને જાણ કરી હતી. સિંહણ 'હિર' અને તેના બચ્ચાઓની તબીયત હાલ એકદમ તંદુરસ્ત છે અને માતા તથા બચ્ચાઓનું ઝૂ સ્ટાફ દ્રારા કલોઝસર્કીટ કેમેરા દ્રારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં વિગતો આપતા ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ હીરપરા અને વેટરનરી ઓફીસર ડો. ઝાકાસણીયાએ જણાવ્યું હતું કે ત્રણ સિંહ બાળનો જન્મ થતાં રાજકોટ ઝૂમાં આ સાથે સિંહ–સિંહણ અને સિંહ બાળની કુલ સંખ્યા ૧૫ થયેલ છે જેમાં ત્રણ સિંહ, ચાર સિંહણ, પાંચ સિંહ બચ્ચા અને ત્રણ નવજાત બચ્ચાનો સમાવેશ થાય છે.


 

 

 

    Top of page
 
fpS>L$p¡V il¡f$_p AÞe kdpQpfp¡
 

પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ના ઘરે પારણું બંધાયુ: હૈદરાબાદના સિંહ સાથે મેટીંગથી ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ચીફ ફાયર ઓફિસર મહેશ્ર્વરીને કોન્ટ્રાકટ બેઇઝ પર યથાવત રાખવાની દરખાસ્ત પરત મોકલાઇ: સ્ટેન્ડિંગમાં ૨૫૫૨ કરોડના કામો મંજૂર

નગરસેવકો પર લગામ ! અધિકારીઓ–પદાધિકારીઓને પાવર

પેલેસ રોડ પરના કિંમતી મકાનના કબજાના પ્રશ્ને બે મોટા માથા વચ્ચે બઘડાટી: પોલીસ બોલાવવી પડી

રાજ્યભરની માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઢગલાબંધ પુસ્તકોની ખરીદી

  મવડીની સૂચિત સોસાયટીમાં ડિમોલિશન: મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ટોળાં ઉમટયા

સસ્તા અનાજના વેપારીઓમાં ભાગલા: હડતાળ બાદ પણ ધૂંધવાટ યથાવત

  સૌ.યુનિ. સેનેટની ચૂંટણી: શિક્ષકોની મતદાર યાદીમાં ૩૭૮૪માંથી ૧૬૯૧ ફોર્મ રદ
  પાસ મેળવવા હવે લાઈન નહીં લાગે ! રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્રારા વિધાર્થીઓ–મુસાફરો માટે ઓનલાઈન પાસ સેવાનો પ્રારંભ
  રાજકોટની આંગડિયા પેઢીના કર્મચારીઓ વેરાવળમાં લૂંટાયા: સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ
  રૂા.૨૩.૧૯ કરોડમાં ડામર કોન્ટ્રાકટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

થોરાળાની કરોડોની જમીનના કૌભાંડમાં વધુ બે શખસોની ધરપકડ

  હનુમાન મઢી ચોકની કપાતના અસરગ્રસ્તોને પોશ વિસ્તાર સાધુ વાસવાણી રોડ પર વૈકલ્પિક જમીન આપવાનું મંજૂર
  પારસ સોસાયટીના જમીન કૌભાંડમાં એડવોકેટ ઉર્મિલ મણીયારની ધરપકડ
  સ્ટાર ચેમ્બરમાં અમૃત સિકયોરિટીમાં આવકવેરાના દરોડા: રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર
  કોઠારીયા રોડ પર સહકાર સોસાયટીમાં કડીયા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
 
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.