Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
મવડીની સૂચિત સોસાયટીમાં ડિમોલિશન: મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ટોળાં ઉમટયા
 
 
 
Top of page

મહાપાલિકાની વેસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર એમ.ડી. સાગઠીયા આજે સવારે સરપ્રાઈઝ ચેકીંગ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે મવડી વિસ્તારની ધનલમી સુચીત સોસાયટીમાં રાતોરાત બે મકાન બની ગયાનું ધ્યાને આવતા તેમણે તાબડતોબ સ્થળ પર બુલડોઝર મંગાવી બન્ને ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરાવી નાખ્યું હતું. સવારના પહોરમાં મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ધનલમી સુચીત સોસાયટીમાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડયા હતા.
વધુમાં ટાઉન પ્લાનીંગ શાખાના સુત્રોના જણાવ્યા મુજબ મવડી ગામ નજીક આવેલી ધનલમી સૂચીત સોસાયટીમાં રામજી પટેલ નામના શખ્સ દ્રારા રાતોરાત ૭૦–૭૦ વારના મકાનો બનાવી નાખી તેના પર સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો. દરમ્યાન સુચીત સોસાયટીમાં નવા મકાનનું થઈ રહેલુ ગેરકાયદે બાંધકામ ધ્યાને આવી જતા આસી. ટાઉન પ્લાનર એમ.ડી. સાગઠીયાએ તાબડતોબ બુલડોઝર બોલાવી બન્ને મકાનો તોડી પાડયા હતા

 

 
fpS>L$p¡V il¡f$_p AÞe kdpQpfp¡
 

પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ના ઘરે પારણું બંધાયુ: હૈદરાબાદના સિંહ સાથે મેટીંગથી ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ચીફ ફાયર ઓફિસર મહેશ્ર્વરીને કોન્ટ્રાકટ બેઇઝ પર યથાવત રાખવાની દરખાસ્ત પરત મોકલાઇ: સ્ટેન્ડિંગમાં ૨૫૫૨ કરોડના કામો મંજૂર

નગરસેવકો પર લગામ ! અધિકારીઓ–પદાધિકારીઓને પાવર

પેલેસ રોડ પરના કિંમતી મકાનના કબજાના પ્રશ્ને બે મોટા માથા વચ્ચે બઘડાટી: પોલીસ બોલાવવી પડી

રાજ્યભરની માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઢગલાબંધ પુસ્તકોની ખરીદી

  મવડીની સૂચિત સોસાયટીમાં ડિમોલિશન: મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ટોળાં ઉમટયા

સસ્તા અનાજના વેપારીઓમાં ભાગલા: હડતાળ બાદ પણ ધૂંધવાટ યથાવત

  સૌ.યુનિ. સેનેટની ચૂંટણી: શિક્ષકોની મતદાર યાદીમાં ૩૭૮૪માંથી ૧૬૯૧ ફોર્મ રદ
  પાસ મેળવવા હવે લાઈન નહીં લાગે ! રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્રારા વિધાર્થીઓ–મુસાફરો માટે ઓનલાઈન પાસ સેવાનો પ્રારંભ
  રાજકોટની આંગડિયા પેઢીના કર્મચારીઓ વેરાવળમાં લૂંટાયા: સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ
  રૂા.૨૩.૧૯ કરોડમાં ડામર કોન્ટ્રાકટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

થોરાળાની કરોડોની જમીનના કૌભાંડમાં વધુ બે શખસોની ધરપકડ

  હનુમાન મઢી ચોકની કપાતના અસરગ્રસ્તોને પોશ વિસ્તાર સાધુ વાસવાણી રોડ પર વૈકલ્પિક જમીન આપવાનું મંજૂર
  પારસ સોસાયટીના જમીન કૌભાંડમાં એડવોકેટ ઉર્મિલ મણીયારની ધરપકડ
  સ્ટાર ચેમ્બરમાં અમૃત સિકયોરિટીમાં આવકવેરાના દરોડા: રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર
  કોઠારીયા રોડ પર સહકાર સોસાયટીમાં કડીયા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.