Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
સસ્તા અનાજના વેપારીઓમાં ભાગલા: હડતાળ બાદ પણ ધૂંધવાટ યથાવત
     
 
 
સસ્તા અનાજના વેપારીઓની રાયવ્યાપી હડતાલનો અતં આવ્યાની ગઈકાલે સત્તાવાર રીતે જાહેરાત કરાયા બાદ આજે વેપારીઓએ ઓનલાઈન પરમીટ સ્વીકારવાનું શરૂ કયુ છે પરંતુ આ હડતાલના કારણે સસ્તા અનાજના વેપારીઓમાં બે ભાગલા પડી ગયા હોવાનું સ્પષ્ટ્રપણે જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓએ સમાધાનમાં મહત્વની ભુમિકા ભજવી છે અને આ કારણથી ગુજરાતના અન્ય વેપારીઓ છંછેડાયા હોવાનું બહાર આવી રહ્યું છે.
સસ્તા અનાજના પરવાનેદારોના રાયવ્યાપી મહામંડળના પ્રમુખ તરીકે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદભાઈ મોદી છે જયારે ચેરમેન તરીકે રાજકોટના નરેન્દ્રભાઈ ડવ છે. વેપારીઓની હડતાલ સૌરાષ્ટ્ર્રમાં સડ રહી હતી પરંતુ કમીશનમાં વધારાની વાત સ્વીકારવાનું અને પુરવઠાની ફાળવણીમાં મુકાયેલો કાપ પાછો ખેંચી લેવાની મુખ્ય બે માગણીઓ સ્વીકારાતા સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓએ સમાધાન સ્વીકારી હડતાલ સમેટી લીધી છે.
કોઈપણ આંદોલન કે હડતાલ વખતે તેના સંગઠનના ટોચના હોદ્દેદારની ગેરહાજરીમાં કોઈ સમાધાન કે ચર્ચા ન થઈ શકે પરંતુ પ્રહલાદભાઈ મોદી સાથે વાતચીત કરવા ગાંધીનગર સ્થિત પુરવઠા વિભાગના મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તૈયાર ન હોવાથી પ્રહલાદભાઈને હાંસિયામાં ધકેલી નરેન્દ્રભાઈ ડવ સહિતના આગેવાનોએ સમાધાન કરી લીધું. એટલું જ નહીં તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેતા આ મુદ્દે સૌરાષ્ટ્ર્ર–ગુજરાતના વેપારીઓ વચ્ચે તડા ઉભા થયા છે. સસ્તા અનાજના વેપારીઓની કુલ સંખ્યામાં ૬૦ ટકા જેટલા સૌરાષ્ટ્ર્ર–કચ્છના અને ૪૦ ટકા ગુજરાતના વેપારીઓ છે. ગુજરાતના વેપારીઓને સમાધાન સ્વીકાર્ય ન હોવાથી નવેસરથી ગુજરાતમાં લડત શરૂ થાય તેવી શકયતા પણ નકારાતી નથી. જો લડત ચાલુ થશે અને સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓ એમાં સહકાર નહીં આપે તો હડતાલ કેટલી સફળ થશે ? તે સવાલનો જવાબ ભવિષ્યમાં મળશે.

 

 

 

 

Top of page
S|>_pNY$_p AÞe kdpQpfp¡
 

પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ના ઘરે પારણું બંધાયુ: હૈદરાબાદના સિંહ સાથે મેટીંગથી ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ચીફ ફાયર ઓફિસર મહેશ્ર્વરીને કોન્ટ્રાકટ બેઇઝ પર યથાવત રાખવાની દરખાસ્ત પરત મોકલાઇ: સ્ટેન્ડિંગમાં ૨૫૫૨ કરોડના કામો મંજૂર

નગરસેવકો પર લગામ ! અધિકારીઓ–પદાધિકારીઓને પાવર

પેલેસ રોડ પરના કિંમતી મકાનના કબજાના પ્રશ્ને બે મોટા માથા વચ્ચે બઘડાટી: પોલીસ બોલાવવી પડી

રાજ્યભરની માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઢગલાબંધ પુસ્તકોની ખરીદી

  મવડીની સૂચિત સોસાયટીમાં ડિમોલિશન: મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ટોળાં ઉમટયા

સસ્તા અનાજના વેપારીઓમાં ભાગલા: હડતાળ બાદ પણ ધૂંધવાટ યથાવત

  સૌ.યુનિ. સેનેટની ચૂંટણી: શિક્ષકોની મતદાર યાદીમાં ૩૭૮૪માંથી ૧૬૯૧ ફોર્મ રદ
  પાસ મેળવવા હવે લાઈન નહીં લાગે ! રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્રારા વિધાર્થીઓ–મુસાફરો માટે ઓનલાઈન પાસ સેવાનો પ્રારંભ
  રાજકોટની આંગડિયા પેઢીના કર્મચારીઓ વેરાવળમાં લૂંટાયા: સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ
  રૂા.૨૩.૧૯ કરોડમાં ડામર કોન્ટ્રાકટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

થોરાળાની કરોડોની જમીનના કૌભાંડમાં વધુ બે શખસોની ધરપકડ

  હનુમાન મઢી ચોકની કપાતના અસરગ્રસ્તોને પોશ વિસ્તાર સાધુ વાસવાણી રોડ પર વૈકલ્પિક જમીન આપવાનું મંજૂર
  પારસ સોસાયટીના જમીન કૌભાંડમાં એડવોકેટ ઉર્મિલ મણીયારની ધરપકડ
  સ્ટાર ચેમ્બરમાં અમૃત સિકયોરિટીમાં આવકવેરાના દરોડા: રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર
  કોઠારીયા રોડ પર સહકાર સોસાયટીમાં કડીયા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.