Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)

મહાપાલિકામાં લાંબો સમય ગેરહાજર રહેનાર બે કર્મચારીને ડિસમિસ કરતાં મ્યુનિ.કમિશનર

     
 
 

રાજકોટ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતાં અને લાંબો સમય સુધી ગેરહાજર રહેનાર સફાઇ કામદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. દરમિયાન લાંબો સમય સુધી ગેરહાજર રહેનાર બે સફાઇ કામદારોને ફરજમાંથી બરતરફ કરવા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદૂએ હુકમ કર્યાનું જાણવા મળે છે.
વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, વોર્ડ નં.૮–બમાં ફરજ બજાવતાં પાર્ટટાઇમ સફાઇ કામદાર અશોક ભીખાભાઇ લઢેર અને વોર્ડ નં.૮–એમાં ફિકસ પે પર ફરજ બજાવતાં જીતુભાઇ લમણભાઇ સહિતના બે સફાઇ કામદારોને ફરજમાંથી બરતરફ કરવા હુકમ કરાયો છે.

Top of page

 

fpS>L$p¡V il¡f$_p AÞe kdpQpfp¡
 

રાજકોટમાં સતત બીજા દિવસે કુદરતી કર્ફયુ: હાડ થીજાવતી ઠંડી

તેલીયા રાજાઓ બેફામ બન્યા: સરકારી તંત્રના અંકુશનો ઉલાળ્યો

વસતી ગણતરીની કામગીરીમાં નહીં જોડાનાર શિક્ષકોનું આવી બનશે ! ૧૧ને નોટિસ ફટકારતી મહાપાલિકા

પ્રધુમન પાર્ક ઝૂમાં 'ઓન' વિના કામ થતાં જ નથી ! પાંજરા માટે લાખો રૂપિયાની 'ઓન'

રાજકોટના ૪૪ રાજમાર્ગેા પર મફતના ભાવે કિયોસ્કનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત

  મોરબીમાં હવાઈ પટ્ટી માટે જમીનની માગણી કરતા કલેકટર

યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફૂટ રિંગરોડ, રૈયા રોડ પર બાકીદારોના નળ કનેકશન કપાત

  પેડક રોડ પર નિર્માણ થનાર ઓડિટોરીયમ અને કોમ્યુનિટી હોલની ડિઝાઇન ફાઇનલ
  ઘનશ્યામનગરમાં ઘર પાસે બેસવાની ના કહેતા ગરાસિયા યુવાન પર ત્રણ શખસોનો હુમલો
  મહાપાલિકામાં લાંબો સમય ગેરહાજર રહેનાર બે કર્મચારીને ડિસમિસ કરતાં મ્યુનિ.કમિશનર
  સિદસર મહોત્સવ નિમિત્તે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ

ચંદ્રેશનગરમાં નિર્માણ પામેલ ઈ.એસ.આર. જી.એસ.આર. પમ્પિંગ સ્ટેશનનું કાલે લોકાર્પણ

  રાજકોટ જિલ્લા ભાજપ દ્રારા જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર
  રાજકોટના આજીડેમ પાસે હોન્ડા સીટી અને અલ્ટો કાર સામસામે ભટકાતા છને ઈજા
  રાજકોટના કારખાનેદારને ટ્રાન્સપોર્ટરે રૂપિયા ૨૩ લાખનો ચુનો લગાવ્યો

૧.૭૫ કરોડની લૂંટના મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર શખસો પોલીસ સકંજામાં

  બી.એસ. ગારડી કોલેજ આયોજિત ઈમેકયુલેટ–૨૦૧૨માં રાયભરમાંથી ૩૦૦ પ્રોજેકટ રજૂ કરાયા
  રાંધણ ગેસના બેકલોગ બાબતે કાલે તાકિદની બેઠક બોલાવતા કલેકટર
  મહાપાલિકાના ઈજનેર એચ.એન.શેઠને ફડાકા ઝીંકનાર ભાજપ અગ્રણી અને બિલ્ડર સામે નોંધાતો ગુનો
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.