Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 

સ્ટાર ચેમ્બરમાં અમૃત સિકયોરિટીમાં આવકવેરાના દરોડા: રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર

     
 
 
Top of page

શહેરના પંચનાથ પ્લોટમાં આવેલા સ્ટાર ચેમ્બરમાં આઠમા માળે આવેલી અમૃત સિકયોરિટી નામની શેરબજારની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતાં. મોડીરાત સુધી સર્ચની કામગીરી કરવામાં આવ્યા બાદ રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર જાહેર કરવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ, આવકવેરા વિભાગના રેન્જ–૧ના જોઇન્ટ કમિશનર કૃષ્ણ પ્રભાકર અને તેમની ટીમે ગઇકાલે બપોરબાદ સ્ટાર ચેમ્બરમાં આઠમા માળે આવેલ અમૃત સિકયોરિટીમાં દરોડા પાડયા હતાં. રાજકોટ તેમજ મુંબઇમાં શેરબજારનું નેટવર્ક ધરાવતાં અનિલ અમૃતભાઇ ગાંધી અને તેમના પાર્ટનરોને ત્યાં આવકવેરા વિભાગે તપાસ કરી હતી.મોડી રાત સુધી નાણાકીય વ્યવહારો તેમજ બેન્ક એકાઉન્ટ અંગેની માહિતી અને ચકાસણી કર્યા બાદ રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર જાહેર કરવામાં આવ્યું છે. શેરબજારના ધંધાર્થી અનિલભાઇ ગાંધીને ત્યાં દરોડા પડયાની જાણ થતાં શેરબજારના ધંધાર્થીઓમાં સોંપો પડી ગયો હતો.

 

fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ના ઘરે પારણું બંધાયુ: હૈદરાબાદના સિંહ સાથે મેટીંગથી ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ચીફ ફાયર ઓફિસર મહેશ્ર્વરીને કોન્ટ્રાકટ બેઇઝ પર યથાવત રાખવાની દરખાસ્ત પરત મોકલાઇ: સ્ટેન્ડિંગમાં ૨૫૫૨ કરોડના કામો મંજૂર

નગરસેવકો પર લગામ ! અધિકારીઓ–પદાધિકારીઓને પાવર

પેલેસ રોડ પરના કિંમતી મકાનના કબજાના પ્રશ્ને બે મોટા માથા વચ્ચે બઘડાટી: પોલીસ બોલાવવી પડી

રાજ્યભરની માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઢગલાબંધ પુસ્તકોની ખરીદી

  મવડીની સૂચિત સોસાયટીમાં ડિમોલિશન: મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ટોળાં ઉમટયા

સસ્તા અનાજના વેપારીઓમાં ભાગલા: હડતાળ બાદ પણ ધૂંધવાટ યથાવત

  સૌ.યુનિ. સેનેટની ચૂંટણી: શિક્ષકોની મતદાર યાદીમાં ૩૭૮૪માંથી ૧૬૯૧ ફોર્મ રદ
  પાસ મેળવવા હવે લાઈન નહીં લાગે ! રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્રારા વિધાર્થીઓ–મુસાફરો માટે ઓનલાઈન પાસ સેવાનો પ્રારંભ
  રાજકોટની આંગડિયા પેઢીના કર્મચારીઓ વેરાવળમાં લૂંટાયા: સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ
  રૂા.૨૩.૧૯ કરોડમાં ડામર કોન્ટ્રાકટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

થોરાળાની કરોડોની જમીનના કૌભાંડમાં વધુ બે શખસોની ધરપકડ

  હનુમાન મઢી ચોકની કપાતના અસરગ્રસ્તોને પોશ વિસ્તાર સાધુ વાસવાણી રોડ પર વૈકલ્પિક જમીન આપવાનું મંજૂર
  પારસ સોસાયટીના જમીન કૌભાંડમાં એડવોકેટ ઉર્મિલ મણીયારની ધરપકડ
  સ્ટાર ચેમ્બરમાં અમૃત સિકયોરિટીમાં આવકવેરાના દરોડા: રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર
  કોઠારીયા રોડ પર સહકાર સોસાયટીમાં કડીયા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.