Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
 
 
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 

મોરબી લપ્રસંગમાંથી ગઠીયો ૯૦ હજારના દાગીના રોકડ સાથેનું પર્સ ઉઠાવી પલાયન

 
 
 

મોરબીના પ્રસગં હોલમાં જુનાગઢથી પુત્રી પરણાવવા આવેલ સિંધી પરિવારની નજર ચુકવી ગઠીયા સાડા આઠ તોલાના સોનાના દાગીના રોકડ તથા બે પર્સ અને બે મોબાઈલ ભરેલ થેલો બઠાવી જતા હાફડા ફાફડા થઈ ગયેલ સિંધી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રા વિગતો અનુસાર જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલ રામજીનગરમાં રહેતા અને ઈલેકટ્રીકના સાધનોનો વ્યવસાય કરતા હરેશભાઈ ગુલાબરાય પહેલયાણી સિંધી લોહાણા ઉ.વ.૪૮ને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોય મોટી પુત્રી વનીતાના લ મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા જમનાદાસ શુભનારાજા ગ્વાલાણીના પુત્ર જયેશ સાથે નિરધારેલ હોય સિંધી પરિવારના સભ્યો મોરબી શનાળા રોડ પર આવેલ પ્રસગં હોલ ખાતે લવિધિ રાખેલ હોય સૌ કોઈ લવિધિમાં મશગુલ હતા તે દરમ્યા જે થેલામાં સોનાની બે બંગડી ૩૦ ગ્રામ ૨ સોનાના પાટલા ૪૦ ગ્રામ સોનાનો સેટ બુટી અને પેન્ડલ સાથે આશરે ૮૫ ગ્રામ તેમજ બે પર્સ જેમાં આશરે રૂા.૧૦૦૦ની રોકડ તથા બે મોબાઈલ હતા તે થેલો હરેશભાઈએ જૂનાગઢના જોષીપુરામાં આવેલ વિજયનગરમાં રહેતા મનિષાબેન લલીતભાઈ વાઘવાણીને સાચવવા આપેલ પરંતુ લવિધિમાં મશગુલ મનિષાબેન વાઘવાણીની નજર ચુકવીને અજાણ્યો ગઠીયો સોના–ચાંદીના દાગીના, રોકડ તથા બે પર્સ અને બે મોબાઈલ મળી ચોરી થયા અંગેની ફરિયાદ હરેશભાઈએ મોરબી પોલસમાં નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ડી સ્ટાફના જવાનોએ મોબાઈલ લોકેશન આધારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મોરબી પોલીસે સાડા આઠ તોલાના દાગીનાની રૂા.૯૦ હજારની ચોરીની નોંધ કરી છે. જયારે વર્તમાન બજાર કિંમત અનુસાર જોતા રૂા.બે લાખથી વધુની ચોરી થઈ હોવાની ચર્ચા ભોગ બનનારના પરિવારજનોમાં થતી હતી. બનાવ જોતા પ્રસંગમાં આવેલ કોઈ જાણભેદુનું જ પરાક્રમ હોવાનું દેખાય રહ્યું છે.

 

 

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

મોરબી લપ્રસંગમાંથી ગઠીયો ૯૦ હજારના દાગીના રોકડ સાથેનું પર્સ ઉઠાવી પલાયન

ગોંડલની પરિણીતાએ મુંબઇમાં ત્રણ અધિકારીઓના ત્રાસથી આપઘાત કર્યેા

  જેતપુરના મેવાસા પાસે મારુતિ કારના અકસ્માતમાં બરવાળા બાવળની મહિલાનું મૃત્યુ
  વાંકાનેરના પીપળીયારાજ ગામે કાકા–ભત્રીજાની હત્યાનો પ્રયાસ
  જેતપુરમાં પરપ્રાંતીય મહિલા ઉપર પાડોશી શખસનો બળજબરીનો પ્રયાસ
  ટંકારા લ પ્રસંગમાં આવેલ જૂનાગઢના બાવાજી યુવાનનું વાહનની હડફેટે મોત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.