Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
શાપર–વેરાવળ કારખાનેદારને ટ્રાન્સપોર્ટરે ૨૩ લાખનો ચુનો લગાવ્યો
     
 

રાજકોટની ભાગોળે શાપર–વેરાવળ ઔધોગિક વસાહતમાં આવેલ એન્ડોક ફાર્મા નામની ફેકટરીમાંથી મહારાષ્ટ્ર્ર અને હિમાચલ પ્રદેશમાં મોકલવામાં આવેલ ૧૧૦ દવાના ડ્રમમાંથી ૨૩ લાખની કિંમતનો ૨૯૦૦ કિલો પાવડર કાઢી લઇ બારોબાર વેચી નાખવા અંગે ત્રણ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટર સહિતના શખસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલ અર્જુન પાર્કમાં રહેતાં કારખાનેદાર સુરેશ દેવજીભાઇ સોરઠીયાએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ટ્રક નં.જીજે૨૩ટીટી–૭૧૭૦, ટ્રક નં.એચઆર૫૫એફ–૯૦૭૭, ટ્રક નં.એચઆર૬૧એ–૩૦૧૭ના ચાલક અને કિલનર તેમજ વી–એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીના જવાબદાર કર્મચારીઓના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને ભાગીદારીમાં શાપર–વેરાવળ ખાતે એન્ડોક ફાર્મા નામની દવા બનાવવાની ફેકટરી આવેલ હોય ગત તા.૨૬૧૨ના રોજ વી–એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપની મારફત ફરિયાદીએ ૫૦ કિલોનું એક એવા ૧૧૦ દવાના ડ્રમ મહારાષ્ટ્ર્રના ભીવંડી અને હિમાચલના બદી ખાતે મોકલ્યા હતાં. જે માલ ઉપરોકત સ્થળે પહોંચ્યા બાદ દવાના ડ્રમના સીલ તૂટેલા હતાં અને શાપરથી મોકલાવેલ દવાના જથ્થામાં ઘટ્ટ હોવાનું માલુમ પડતાં ફરિયાદી મહારાષ્ટ્ર્ર અને હિમાચલ પ્રદેશમાં જાતે જઇ તપાસ કરતાં બન્ને સ્થળેથી દવાના ડ્રમમાંથી કુલ રૂા.૨૩,૨૯,૬૫૯ની કિંમતનું ૨૯૦૦ કિલો દવાનો પાવડર બારોબાર કાઢી લીધાનું માલૂમ પડતાં આ અંગે અંતે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઇ વી.એસ.વણઝારા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

જસદણના વેરાવળ ગામે લના નવ દિવસ પહેલા યુવતીનો આપઘાત

જેતપુરના હોલસેલ અનાજ ભંડારમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી

  શાપર–વેરાવળ કારખાનેદારને ટ્રાન્સપોર્ટરે ૨૩ લાખનો ચુનો લગાવ્યો
  જેતપુરના અમરનગરની મુસ્લિમ પરિણીતાનું બાઈક પરથી પડી જતાં મોત
  તામસી અને ઝનુની સ્વાભાવના પિતા સામે અંતે ખૂનનો ગુનો નોંધાયો
  જેતપુરના હોલસેલ અનાજ ભંડારમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી
  મોરબીમાંથી ૮૬ હજારની ડુપ્લીકેટ સીડી, ડીવીડી સાથે દુકાનદારની ધરપકડ
  જસદણ પંથકના સાણથલી–વાસાવડ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થઈ !
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.