Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 

જેતપુરના અમરનગરની મુસ્લિમ પરિણીતાનું બાઈક પરથી પડી જતાં મોત

     
 

જેતપુરના અમરનગર ગામે રહેતી મુસ્લિમ પરિણીતા વાવડી ગામે લ પ્રસંગમાં રસોડાનું કામ પુરૂ કરી ગામના કંદોઈ યુવાનના બાઈક પર પરત અમરનગર આવતા બાઈક પાછળથી પડી જતાં માથામાં ઈજા થતા તેનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજયું છે.
બનાવ અંગેની વિગત મુજબ જેતપુરના અમરનગર ગામે રહેતી નજમાબેન કાળુભાઈ સુમરા ઉ.વ.૩૦ નામની મુસ્લિમ પરિણીતા લ પ્રસંગમાં રસોડાનું કામ કરતી હોય ત્યારે ગત તા.૭૨ના રોજ અમરનગર ગામે રહેતા અરજણભાઈ કંડોલીયા નામના કંદોઈએ વાવડી ગામે લ પ્રસંગમાં રસોડાનું કામ રાખેલ હોય જેમાં નજમાબેન કામ કરવા ગઈ હતી અને પરત આવવા માટે અરજણભાઈ કંદોઈના બાઈક પાછળ બેસીને આવી હતી ત્યારે વાવડીથી જેતપુર રોડ પર બાઈક પાછળથી નજમાબેન પડી જતા માથામાં ઈજા થતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેનું ગઈરાત્રીના સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજયું હતું. બનાવની જાણ પોલીસને કરતા પોલીસે પ્રાથમીક કાગળો તૈયાર કરી લાશને પીએમ રૂમ પર ખસેડી છે.

 

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

જસદણના વેરાવળ ગામે લના નવ દિવસ પહેલા યુવતીનો આપઘાત

જેતપુરના હોલસેલ અનાજ ભંડારમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી

  શાપર–વેરાવળ કારખાનેદારને ટ્રાન્સપોર્ટરે ૨૩ લાખનો ચુનો લગાવ્યો
  જેતપુરના અમરનગરની મુસ્લિમ પરિણીતાનું બાઈક પરથી પડી જતાં મોત
  તામસી અને ઝનુની સ્વાભાવના પિતા સામે અંતે ખૂનનો ગુનો નોંધાયો
  જેતપુરના હોલસેલ અનાજ ભંડારમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી
  મોરબીમાંથી ૮૬ હજારની ડુપ્લીકેટ સીડી, ડીવીડી સાથે દુકાનદારની ધરપકડ
  જસદણ પંથકના સાણથલી–વાસાવડ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થઈ !
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.