Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
મોરબી રફાળેશ્ર્વર નજીક અજાણ્યા વાહનની હડફેટે કોળી વૃધ્ધનું મોત
     
 

મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્ર્વર નજીક ડીવાઈડર ઓળંગી રહેલા મોટરસાયકલને અજાણ્યા વાહને હડફેટે લેતા વાંકાનેરના કોળી વૃધ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભયુ મોત નિપજયું હતું.
મોરબી હાઈવે પર આવેલ રફાળેશ્ર્વર ગામ પાસે આવેલ દરીયાલાલ રીસોર્ટની નજીક રણજીતનગરમાં રહેતા ધીરૂભાઈ સોમાભાઈ બોડકીયા કોળી ઉ.વ.૫૦ તેઓ મોટરસાયકલ નં.જીજે૩એડી ૯૩૦૧ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ડીવાઈડર ઓળંગતી વખતે અજાણ્યા વાહનના ચાલકે ધીરૂભાઈને હડફેટે લેતા વાહન સહિત ફંગોળાયા હતા. ગંભીર ઈજા થવાથી તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતંુ. અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ મૃતકના પુત્ર પ્રતાપભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવતા એએસઆઈ અંબાલાલ સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

 

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

મોરબી–વાંકાનેર માટે અલગ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવા સરકારમાં દરખાસ્ત

મોરબી સિરામિક ઉધોગમાં ભૂકંપ: ત્રણ એસો.ના પ્રમુખના એકાએક રાજીનામા

  અજંતા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલની તબિયત સુધારા ઉપર
  મોરબીમાં સતત બીજા દિવસે ટ્રાફિક વોર્ડન પર પાંચ શખસોનો હુમલો
  ગોંડલનાં કમર કોટડા ગામે બે કોળી પરિવાર વચ્ચે ધિંગાણુ:ં ત્રણ ઘાયલ
  વાંકાનેરના પરિણીત કોળી યુવાને ગળેફાંસો ખાધો
  મોરબી રફાળેશ્ર્વર નજીક અજાણ્યા વાહનની હડફેટે કોળી વૃધ્ધનું મોત
  મોરબીના લાલપર ગામે માનસિક બિમારીથી કંટાળી પટેલ કોન્ટ્રાકટરનો ગળાફાંસો ખાઈ આપઘાત
  મોરબીમાં સંતાન સુખ ઝંખતી મહિલાઓની શારીરિક છેડતી કરતા ઢોંગીનો ભાંડો ફૂટયો
  જેતપુર નજીક બે બાઈક અથડાતા એકનું મોત: બેને ઈજા
  કાલે સૌરાષ્ટ્ર્રભરમાં મુસ્લિમ સમાજ દ્રારા ઈદ એ મિલાદુન્નબીની ઉજવણી
  વીરપુરના જયસુખરામ બાપાની તબિયત સુધારા પર
  વાંકાનેરમાં પાટા ક્રોસ કરવા જતાં ટ્રેન હડફેટે વાળદં યુવાનનું મોત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.