Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
મોરબીમાં સંતાન સુખ ઝંખતી મહિલાઓની શારીરિક છેડતી કરતા ઢોંગીનો ભાંડો ફૂટયો
     
 

૨૧મી સદીને વિજ્ઞાનની સદી કહેવામાં આવે છે તો પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના કારણે તત્રં મત્રં દોરા ધાગાના શરણે જાય છે. આવી જ એક ઘટના મોરબીમાં પણ બની હતી. જયાં એક વૃધ્ધ ભુવા દ્રારા તેની સગી સાળીને પુત્ર પ્રાીની ખાતરી આપી તેની સાથે શારીરીક છેડછાડ કરવામાં આવતી હતી. જેની ફરિયાદ એક સામાજીક સંસ્થાને કરવામાં આવતા તેના કાર્યકરો દ્રારા ભુવાના ધતીંગનો ભાંડો ફોડી તેને જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો અને તેની પાસે માફી પત્ર પણ લખાવવામાં આવેલ ત્યારે સાથે રહેલી પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાસો જોતી નજરે પડી હતી.
મોરબીના સામાકાંઠે રહેતા રમણીકલાલ પિત્રોડા નામના લુહાર વૃધ્ધ માતાજીના ભુવા હોવાનુંુ કહી પોતાની સગી સાળીને પુત્ર પ્રાીની ખાતરી આપી ધાર્મિક વિધિ કરવાના બહાને શારીરીક છેડછાડ કરતા હોવાની ફરિયાદ એક સંસ્થાને કરવામાં આવતા રાજકોટની સંસ્થા દ્રારા ડમી મહિલા ગ્રાહકને ભુવાના ઘરે મોકલવામાં આવી હતી અને ત્યાર બાદ સંસ્થાના કાર્યકરો દ્રારા પોલીસ રેડની જેમ ભુવાના ઘરમાં ઘુસી વૃધ્ધ ભુવાને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડમી મહિલા ગ્રાહકે વૃધ્ધ ભુવાની જાહેરમાં ધોલાઈ કરી નાખી હતી અને રમણીક પાસે ધતીંગ લીલા બધં કરવાનો માફીપત્ર લખાવવામાં આવ્યો હતો.

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

મોરબી–વાંકાનેર માટે અલગ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવા સરકારમાં દરખાસ્ત

મોરબી સિરામિક ઉધોગમાં ભૂકંપ: ત્રણ એસો.ના પ્રમુખના એકાએક રાજીનામા

  અજંતા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલની તબિયત સુધારા ઉપર
  મોરબીમાં સતત બીજા દિવસે ટ્રાફિક વોર્ડન પર પાંચ શખસોનો હુમલો
  ગોંડલનાં કમર કોટડા ગામે બે કોળી પરિવાર વચ્ચે ધિંગાણુ:ં ત્રણ ઘાયલ
  વાંકાનેરના પરિણીત કોળી યુવાને ગળેફાંસો ખાધો
  મોરબી રફાળેશ્ર્વર નજીક અજાણ્યા વાહનની હડફેટે કોળી વૃધ્ધનું મોત
  મોરબીના લાલપર ગામે માનસિક બિમારીથી કંટાળી પટેલ કોન્ટ્રાકટરનો ગળાફાંસો ખાઈ આપઘાત
  મોરબીમાં સંતાન સુખ ઝંખતી મહિલાઓની શારીરિક છેડતી કરતા ઢોંગીનો ભાંડો ફૂટયો
  જેતપુર નજીક બે બાઈક અથડાતા એકનું મોત: બેને ઈજા
  કાલે સૌરાષ્ટ્ર્રભરમાં મુસ્લિમ સમાજ દ્રારા ઈદ એ મિલાદુન્નબીની ઉજવણી
  વીરપુરના જયસુખરામ બાપાની તબિયત સુધારા પર
  વાંકાનેરમાં પાટા ક્રોસ કરવા જતાં ટ્રેન હડફેટે વાળદં યુવાનનું મોત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.