Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
 
fpS>L$p¡V$ il¡f
fpS>L$p¡V$ Æëgp¡
kyf¡ÞÖ_Nf
S|_pNY
Adf¡gu
fpS>L$p¡V$ AÞe
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
 
Rajkot Edition All News ૨૯/૦૯/૨૦૧૧ (ગુરૂવાર)
 
મોરબીમાં દુકાન ખાલી કરાવવા ધમકી આપનાર ત્રણ શખસ પોલીસ શરણે
 
 
મોરબીમાં તખતસિંહજી રોડ પર આવેલી દુકાનમાં ભરેલ કબજે દુકાન ખાલી કરાવવા ધમકી આપી આતકં મચાવનાર ત્રણ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય શખસો પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. બીજી તરફ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે તખતસિંહજી રોડ પરના વેપારીઓએ આજે સ્કૂટર રેલી કાઢી વિરોધ પ્રદર્શન કયુ હતું.
મળતી વિગતો મુજબ, મોરબીના તખતસિંહજી રોડ ઉપર દુકાન ખાલી કરાવવાના મુદ્દે વેપારી અને લુખ્ખાઓ વચ્ચે જામી પડી હતી અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હોય બનાવના ત્રણ દિવસ બાદ જેની સામે ફરિયાદ નોંધાઇ હતી તે દુકાન ખાલી કરાવવા ધમકી આપનાર દિનેશ પંડયા, ગિરીરાજસિંહ જાડેજા અને ગુલામ ઘાંચી પોલીસ શરણે થતાં તેની પોલીસે ધરપકડ કરી હતી.
તખતસિંહજી રોડ પરના વેપારીઓએ ઝડપાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે ગઇકાલે હુમલાનો ભોગ બનેલા વેપારીના સમર્થનમાં સ્કૂટર રેલી કાઢી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરવા પણ માગ કરવામાં આવી હતી.
 

®

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

કુવાડવા પાસે રબારી યુવાનની હત્યા કરી લાશ સળગાવી દેનાર કૌટુંબિક સાળાની ધરપકડ

સુપેડી હાઇ–વે પર મારૂતિ સ્વીફટે વિધાર્થીને ૩૦ ફૂટ ફંગોળ્યો: કરૂણ મોત

જેતપુર યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની આઠેય બેઠકો ઉપર સહકારી પેનલની જીત નિશ્ચિત

મોરબીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને પાલિકાને તાળાબંધી કરતી કોંગ્રેસ

જેતપુર પોલીસની પ્રથમ નોરતે બે સફળતાની ભારે પ્રશંસા: પોલીસની છબી સુધારવી જરૂરી

જેતપુરમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની બેજવાબદારી: લોકપ્રશ્ને આંદોલનની ચીમકી આપીને ભુલી જાય છે

ખોડલધામ સમભાવયાત્રામાં જતાં ૬૦૦ યુવાનોને તાલાલાથી વિદાય અપાઈ

જેતપુરમાં માર્ગેા ઉપર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા યુવા ભાજપ દ્રારા આવેદન

જસદણના ચીતલીયા કુવા રોડ પ્રશ્ને ઉપવાસ આંદોલન ઉગ્ર બનાવાશે

  મોરબી નવલખી ફાટક પાસે સરકારી શાળામાંથી ત્રણ કોમ્પ્યુટરની ઉઠાંતરી

ધોરાજીમાં રિસામણે આવેલ પત્ની પાસે પુત્રીની માગણી કરી સસરાને ધોકાવ્યા

  વાંકાનેર પાસે અકસ્માત બાદ જીવ બચાવવા ટ્રકમાંથી કુદેલા ચાલકનું અન્ય ટ્રક હડફેટે મોત
  ત્રંબા નજીક રાજકોટના સિકયુરિટી ગાર્ડનો આપઘાત
  મોરબીમાં દુકાન ખાલી કરાવવા ધમકી આપનાર ત્રણ શખસ પોલીસ શરણે
  પોલીસ બાતમીદાર રહીમ મોઢુકાવાળાની હત્યાના કેસમાં એક આરોપીને ૪ વર્ષની કેદ: બીજાનો છૂટકારો
  કમળાપુરમાં એસ.ટી.બસોની અનિયમિતતાથી ત્રસ્ત વિધાર્થીઓ દ્રારા આજે ચક્કાજામ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.