Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
 
fpS>L$p¡V$ il¡f
fpS>L$p¡V$ Æëgp¡
kyf¡ÞÖ_Nf
S|_pNY
Adf¡gu
fpS>L$p¡V$ AÞe
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
 
Rajkot Edition All News ૨૯/૦૯/૨૦૧૧ (ગુરૂવાર)
 
પોલીસ બાતમીદાર રહીમ મોઢુકાવાળાની હત્યાના કેસમાં એક આરોપીને ૪ વર્ષની કેદ: બીજાનો છૂટકારો
     
 
 
Top of page

સૌરાષ્ટ્ર્રના રાજકારણમાં માટે ચર્ચાસ્પદ બનેલા જસદણના મોઢુકા ગામે ચારેક વર્ષ પહેલા તત્કાલીક પીઆઈ સુખદેવસિંહ ઝાલા સહિતના પોલીસ બાતમીદાર ભાજપ કાર્યકર રહીમ આમદ લોહીયાની ભડાકા કરીને થયેલી હત્યાના ગુનાનો મોઢુકાના બે કોળી શખસો સામેનો કેસ ચાલી જતાં અદાલતે મુખ્ય આરોપી ગોરદન ખીમા કોળીને ૪ વર્ષની કેદ અને રૂા.૫૦૦૦ દંડનો તેમજ બીજા આરોપીને નિર્દેાષ છોડી મુકવા હુકમ કર્યેા છે.
પ્રા વિગતો મુજબ રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ બનાવમાં જસદણના મોઢુકા ગામે તા.૨૩–૭–૦૭ના રોજ ભોળા માવજીની પાનની દુકાનમાં પોલીસ બાતમીદાર રહીમ આમદ લોહીયા ઉપર ગોરધન ખીમા કોળી અને ભૂપત ભવાન નામના બે શખસોએ તમંચામાંથી ફાયર કરીને ગંભીર ઈજા પહોંચાડતાં તેનું ૧૨ દિવસની સારવાર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ બનાવમાં ફરિયાદ પાનના દુકાનદાર ભોળા માવજી કોળીએ નોંધાવી હતી. બનાવના કારણમાં મોઢુકામાં કોળી યુવતી ઉપર બળાત્કાર ગુજારવા બાબતે ગોરધન ખીમા કોળી અને તેના બે પુત્રો સામે ગુનો નોંધાયો હતો. તેમા રહીમ લોહીયાએ ફરિયાદ પક્ષે ભારે રસ દાખાયો હોવા ઉપરાંત રહીમ લોહીયા તત્કાલીન પીઆઈ સુખદેવસિંહ ઝાલા સહિતના પોલીસ બાતમીદાર અને ભાજપના કાર્યકર હોય સામે પક્ષે ગોરધન ખીમાભાઈ કોળી કોંગ્રેસનો કાર્યકર ઉપરાંત તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના ટેકેદાર હોઈ કુંવરજીભાઈના ઈશારે હુમલો થયો હોવાનું દર્શાવાયું હતંુ. જસદણ પોલીસે આ બનાવ અંગે તપાસ કર્યા બાદ બન્ને શખસો ગોરધન ખીમાભાઈ કોળી (રહે.મોઢુકા) અને ભુપત ભવાન કોળી (રહે.બંધણી) સામે ચાર્જશીટ મુકયું હતંુ. જે અંગેનો કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતાં અદાલતે ૩૭ સાક્ષી તપાસ્યા હતાં. ત્રણ ડોકટર, હથિયાર નિષ્ણાત,૪ નજરે જોયા સાહેદ અને ૧૪ પંચને તપાસાયા બાદ જોઈન્ટ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ ડી.ડી.રાજપૂતે આ કેસમાં આરોપી ગોરધન ખીમાભાઈ કોળીને કલમ ૩૦૨નો ગુનોના સાબિત માજા અને કલમ ૩૨૬ના ગુનામા તકસીરવાર ઠરાવીને ચાર વર્ષથી કેદ અને રૂા.૫૦૦૦ દંડ, દડં ન ભરે તો વધુ બે માસની કેદ તેમજ બીજા આરોપી ભુપત ભવાન (રહે. બંધણી)ને નિર્દેાષ છોડી મુકવા હુકમ કર્યેા હતો.
આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી. તરીકે જૂનાગઢના ધારાશાક્રી ડાયાભાઈ કરકર રોકાયા હતાં. જયારે બચાવ પક્ષે વકીલ દીપકભાઈ ત્રિવેદી રોકાયા હતાં

આ બનાવ સંદર્ભે એક તબકકે કુંવરજીભાઈએ આગોતરા જામીન મેળવ્યાં હતાં
પોલીસ બાતમીદાર રહીમ આમદ લોહીયાની થયેલી હત્યાના બનાવ સંદર્ભે અગાઉ ગંભીર ઈજાગ્રસ્ત રહીમ લોહીયાએ તેના ડી.ડી.માં તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના ઈસારે હત્યા થયાના મતલબની શંકા વ્યકત કરી હોય. કુંવરજીભાઈએ હાઈકોર્ટમાં અરજી કરીને આગોતરા જામીન મેળવ્યા હતાં પરંતુ પોલીસની તપાસમાં કુંવરજીભાઈ બાવળીયા સામે પુરાવો નહીં મળતા અદાલતની સુચનાથી તેમનું નામ ચાર્જશીટમાં મુકાયું ન હતંુ

fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

કુવાડવા પાસે રબારી યુવાનની હત્યા કરી લાશ સળગાવી દેનાર કૌટુંબિક સાળાની ધરપકડ

સુપેડી હાઇ–વે પર મારૂતિ સ્વીફટે વિધાર્થીને ૩૦ ફૂટ ફંગોળ્યો: કરૂણ મોત

જેતપુર યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની આઠેય બેઠકો ઉપર સહકારી પેનલની જીત નિશ્ચિત

મોરબીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને પાલિકાને તાળાબંધી કરતી કોંગ્રેસ

જેતપુર પોલીસની પ્રથમ નોરતે બે સફળતાની ભારે પ્રશંસા: પોલીસની છબી સુધારવી જરૂરી

જેતપુરમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની બેજવાબદારી: લોકપ્રશ્ને આંદોલનની ચીમકી આપીને ભુલી જાય છે

ખોડલધામ સમભાવયાત્રામાં જતાં ૬૦૦ યુવાનોને તાલાલાથી વિદાય અપાઈ

જેતપુરમાં માર્ગેા ઉપર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા યુવા ભાજપ દ્રારા આવેદન

જસદણના ચીતલીયા કુવા રોડ પ્રશ્ને ઉપવાસ આંદોલન ઉગ્ર બનાવાશે

  મોરબી નવલખી ફાટક પાસે સરકારી શાળામાંથી ત્રણ કોમ્પ્યુટરની ઉઠાંતરી

ધોરાજીમાં રિસામણે આવેલ પત્ની પાસે પુત્રીની માગણી કરી સસરાને ધોકાવ્યા

  વાંકાનેર પાસે અકસ્માત બાદ જીવ બચાવવા ટ્રકમાંથી કુદેલા ચાલકનું અન્ય ટ્રક હડફેટે મોત
  ત્રંબા નજીક રાજકોટના સિકયુરિટી ગાર્ડનો આપઘાત
  મોરબીમાં દુકાન ખાલી કરાવવા ધમકી આપનાર ત્રણ શખસ પોલીસ શરણે
  પોલીસ બાતમીદાર રહીમ મોઢુકાવાળાની હત્યાના કેસમાં એક આરોપીને ૪ વર્ષની કેદ: બીજાનો છૂટકારો
  કમળાપુરમાં એસ.ટી.બસોની અનિયમિતતાથી ત્રસ્ત વિધાર્થીઓ દ્રારા આજે ચક્કાજામ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.