Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
 
fpS>L$p¡V$ il¡f
fpS>L$p¡V$ Æëgp¡
kyf¡ÞÖ_Nf
S|_pNY
Adf¡gu
fpS>L$p¡V$ AÞe
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
 
Rajkot Edition All News ૨૯/૦૯/૨૦૧૧ (ગુરૂવાર)
 
કમળાપુરમાં એસ.ટી.બસોની અનિયમિતતાથી ત્રસ્ત વિધાર્થીઓ દ્રારા આજે ચક્કાજામ
     
 

જસદણના કમળાપુરમાં એસ.ટી.બસોની અનિયમીતતાથી કંટાળેલા વિધાર્થીઓએ આજે કમળાપુર બસ સ્ટેશનમાં ચક્કાજામ કરી બસોને રોકી દઇ ઉગ્ર રજૂઆતો કરી હતી. કમળાપુરમાં એસટી સમયસર ન આવતી હોય વિધાર્થીઓ પાસે એસ.ટી.બસના પાસ હોવા છતાં મેટાડોર–છકડો રિક્ષામાં આવવું પડે છે આ બાબતે તા.૨૧ના રોજ જસદણ ડેપો મેનેજરને ૭૦ જેટલા વિધાર્થીઓની સહીવાળી અરજી આપી હોવા છતાં કોઇ પ્રકારના પગલા ભરવામાં ન આવતાં આજે સવારે કમળાપુર બસસ્ટેશનમાં ૨૦૦ જેટલા વિધાર્થીઓએ ચક્કાજામ કરી એસ.ટી.બસોને રોકી ધમાચકડી મચાવી દીધી હતી. આ બનાવની જાણ કમળાપુરના સરપચં ધીરૂભાઇને થતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા હતાં. આ સમયે ડેપોમેનેજરે ત્રણ દિવસમાં બસ ચાલુ કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડયો હતો. ઉપરાંત ત્રણ દિવસમાં બસ ચાલુ કરવામાં નહીં આવે તો ફરી આંદોલન કરવાનું વિધાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

કુવાડવા પાસે રબારી યુવાનની હત્યા કરી લાશ સળગાવી દેનાર કૌટુંબિક સાળાની ધરપકડ

સુપેડી હાઇ–વે પર મારૂતિ સ્વીફટે વિધાર્થીને ૩૦ ફૂટ ફંગોળ્યો: કરૂણ મોત

જેતપુર યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની આઠેય બેઠકો ઉપર સહકારી પેનલની જીત નિશ્ચિત

મોરબીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને પાલિકાને તાળાબંધી કરતી કોંગ્રેસ

જેતપુર પોલીસની પ્રથમ નોરતે બે સફળતાની ભારે પ્રશંસા: પોલીસની છબી સુધારવી જરૂરી

જેતપુરમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની બેજવાબદારી: લોકપ્રશ્ને આંદોલનની ચીમકી આપીને ભુલી જાય છે

ખોડલધામ સમભાવયાત્રામાં જતાં ૬૦૦ યુવાનોને તાલાલાથી વિદાય અપાઈ

જેતપુરમાં માર્ગેા ઉપર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા યુવા ભાજપ દ્રારા આવેદન

જસદણના ચીતલીયા કુવા રોડ પ્રશ્ને ઉપવાસ આંદોલન ઉગ્ર બનાવાશે

  મોરબી નવલખી ફાટક પાસે સરકારી શાળામાંથી ત્રણ કોમ્પ્યુટરની ઉઠાંતરી

ધોરાજીમાં રિસામણે આવેલ પત્ની પાસે પુત્રીની માગણી કરી સસરાને ધોકાવ્યા

  વાંકાનેર પાસે અકસ્માત બાદ જીવ બચાવવા ટ્રકમાંથી કુદેલા ચાલકનું અન્ય ટ્રક હડફેટે મોત
  ત્રંબા નજીક રાજકોટના સિકયુરિટી ગાર્ડનો આપઘાત
  મોરબીમાં દુકાન ખાલી કરાવવા ધમકી આપનાર ત્રણ શખસ પોલીસ શરણે
  પોલીસ બાતમીદાર રહીમ મોઢુકાવાળાની હત્યાના કેસમાં એક આરોપીને ૪ વર્ષની કેદ: બીજાનો છૂટકારો
  કમળાપુરમાં એસ.ટી.બસોની અનિયમિતતાથી ત્રસ્ત વિધાર્થીઓ દ્રારા આજે ચક્કાજામ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.