Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
 
fpS>L$p¡V$ il¡f
fpS>L$p¡V$ Æëgp¡
kyf¡ÞÖ_Nf
S|_pNY
Adf¡gu
fpS>L$p¡V$ AÞe
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
 
Rajkot Edition All News ૧૩/૦૧/૨૦૧૨ (શુક્રવાર)
 
વિજયભાઈ રૂપાણી ગૌશાળા ઉપર વરસી પડયા: ૨૨ લાખનું દાન
     
 

વિજયભાઈ રૂપાણી ગૌશાળા ઉપર વરસી પડયા: ૨૨ લાખનું દાન
રાજયસભાના સભ્ય તરીકેના ફંડમાંથી રાજકોટ અને મોરબીની ગૌશાળાને ફાળવણી
રાજકોટ
રાજયસભાના સભ્ય વિજયભાઈ રૂપાણીએ પોતાના રાજયસભાના સભ્ય તરીકેના ફંડમાંથી રાજકોટ અને મોરબીની ગૌશાળાને ૧૧–૧૧ લાખનું દાન આપી ગૌપ્રેમીઓને રાજી રાજી કરી દીધા છે. વિજયભાઈ રૂપાણીએ રાજકોટની શ્રીજી ગૌશાળાને ૧૧ લાખ અને મોરબી પાંજરાપોળને ૧૧ લાખ મળી કુલ ૨૨ લાખ રૂપીયાના દાનની આજે જાહેરાત કરતાં ગૌપ્રેમીઓ આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

ગોંડલના હડમતાળા ગામે ભરવાડ યુવાનની બે ગાયને પાડોશી શખસે ઝેર ખવડાવી મારી નાખી

મોરબીમાં દુકાન ખાલી કરાવવા પ્રકરણમાં વેપારીઓમાં રોષ: બધં પાળી વિરોધ પ્રદર્શન

ગોંડલના ધરાળા ગામે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

ટંકારાના હડમતીયા ગામે કુંડમાં ડૂબી જતાં ભરૂચના યાત્રિકનું મોત

માળિયામીંયાણા પાસેથી કતલખાને લઇ જવાતાં પશુ ભરેલો ટ્રક ઝડપાયો

ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ૧૪ બેઠકો માટે ૩૩ ઉમેદવારો: મુખ્ય જગં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે

ઉપલેટા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ નશો કરેલા ઝડપાયા: વેચવાનો ગુનો પણ નોંધાયો

મોરબીમાં માલધારી સમાજની બેઠક મળી: સંઘર્ષ સમિતિની રચના કરાઈ

મોરબીમાં મેટાડોર હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

  જસદણ–ચોટીલા વિસ્તારમાં સુઝલોનને જમીન આપવા સરકારની પેરવી: સાંસદ બાવળીયાનો વિરોધ

મોરબી ડેપોને એક વર્ષમાં નવી ૧૫ બસો ફાળવાશે: ચેરમેન ઘોડાસરા

  ટંકારા તાલુકાના સજનપર ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતાં મૃત્યુ: સાસરિયા સામે ફરિયાદ
  મોરબીના ધારાસભ્યએ ખૂનની ધમકી આપ્યા અંગેની ડીઆઇજી સમક્ષ ફરિયાદ
  ગોંડલના પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ
  મોરબીના માનસર ગામે બે પરિવારો વચ્ચે સશક્ર બઘડાટી: ચારને ઇજા
  ગોંડલ પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત
  મોરબીના પાનેલી ગામે બે પરિવારો વચ્ચે બઘડાટી: ત્રણને ઈજા
  જેતપુર યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગના ૧૦ ઉમેદવારો લેખિતમાં ખસી જતાં ભાજપને આંચકો
  જેતપુરમાં યોતિષ શાક્રના નામે લોકોને ભરમાવી મંત્ર–તંત્રના નાણાં વસૂલતી પરપ્રાંતીય ટોળકી ઝડપાઇ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.