Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ
 

 

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે ઓમકાર શિશુકુંજ મંદિર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિજયભાઈ રૂમાણી, વનમંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા પ્રમુખ બીપીનભાઈ દવે, ધારાસભ્ય વષર્બેિન દોશી,ભરતભાઈ ખોરાણી, જિલલાનાં હોદ્દેદારો, આગેવાનો, ચુંટાયેલા સદસ્યોની ઉપસ્ઙ્ખિતિમાં જિલ્લા કારોબારીની બેઠક મળી હતી.
આ બેઠકમાં પ્રદેશમાંઙ્ખી આવેલા રૂપાણીએ જણાવ્યું હતુ કે, આગામી ૧૧/ર/ર૦૧રનાં રોજ પંડિત દિનદયાલજીની પૂણ્યતિઙ્ખિ સમપ્ર્ણિ દિવસનાં કાર્યક્રમનું આયોજન, બક્ષીપંચની યાત્રાઓ, આઈટી સેલ, ટિફિન બેઠકો, વિવિધ સ્ઙ્ખળોની મુલાકાત, ધન સંગ્રહ વિગેરે બાબતોને લઈને આયોજન કરવા પર ભાર મુક્યો હતો. તેમજ કાર્યકરોને બુઙ્ખ સુધી જઈ બુઙ્ખમાં દસ-દસ કાર્યકરોને કાર્યરત કરી અને કુપોષણ સામે જંગ કરવા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે મહામંત્રી દિલીપભાઈ પટેલ, અનિરૂધ્ધસિંહ પઢીયાર, જગદીશભાઈ મકવાણા, વિપિનભાઈ ટોલીયા, બચુભાઈ પટેલ, કલ્પનાબેન કવાણા, ધનરાજ કૈલા, જયંતિભાઈ કવાડીયા, રણજીતસિંહ ઝાલા, પ્રકાશ વરમોરા, ભવાનીભાઈ ટાંક, બાબભાઈ ભરવાડ, હરદેવસિંહ પરમાર, પી.કે.સિંધવ, પી.કે.પરમાર,મનહરસિંહ રાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, મૃગેશ રાઠોડ,વિજય ભગત, હર્ષદભાઈ ગાંધી, જશુભા ગોહિલ, કશ્યપ શુકલ, પંકજ પરમાર, હંસાબેન ઉદેશા, અલ્કેશ આચાર્ય, મનુભાઈ પાવરા, ધનજીભાઈ ભોરણીયા, જશ્મીનભાઈ મુંજપરા, જગદીશભાઈ પરમાર, તપન દવે, સુરાભાઈ રબારી, ચંદ્રશેખરભાઈ દવે, બકાલાલ પ્રજાપતિ, જીતેન્દ્રસિંહ ચાવડા,જયોતિબા ઝાલા, જશુબેન સોરીયા, હિનાબેન મહેતા, દર્શનાબેન પુજારા, દર્શનાબે પટેલ,સહિતનાં કાર્યકરો આગેવાનો ઉપસ્ઙ્ખિત રહ્યા હતા.

 

 

 

 

 

Top of page
kyf¡ÞÖ_Nf_p AÞe kdpQpfp¡
 
  સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ
  સુરેન્દ્રનગર ખાતે અનુસુચિત જાતિ–જનજાતિના યુવાને પોલીસ ખાતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.