સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક રાઘવેન્દ્ર વત્સની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા આર્ઙ્ખિત રીતે પછાત, બી.પી.એલ. નંબર ધરાવનાર અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિનાં યુવાનો પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક, એસ.આર.પી.,સી.આર.પી.જેવી ભરતીની શારીરીક/ લેખિત સ્પર્ધિત્મક પરિક્ષાઓ સરળતાઙ્ખી પાસ કરી શકે તેવું જ્ઞાન તેમને મળી રહે તે હેતુઙ્ખી પ૦ યુવાનોને પોલીસ હેડ ક્વાટસ્િર્-સુરેન્દ્રનગર ખાતે ત્રણી પાંચ દિવસની તાલીમ આપવા માટે યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેઙ્ખી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ માટેની તાલીમ લેવા ઈચ્છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં વસતાં ઉમેદવારોએ દિન-૧૦માં સુરેન્દ્રનગર જિલ્લાનાં નજીકનાં પોલીસ સ્ટેશન અઙ્ખવા પોલીસ હેડ કવાટસ્િર્, જવાહર પરેડ ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી અરજી ફોર્મ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો સાઙ્ખે પ્રમાણિક કરેલા પ્રમાણપત્ર / દસ્તાવેજો જોડી આપવાનું રહેશે. આવેલ અરજીઓમાંઙ્ખી લાયકાત ધરાવતાં પ૦ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવલ છે.
|