Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Sports All News 31/08/2011 (by^hpf)
 
સાનિયા મિર્ઝા પ્રથમ રાઉન્ડમાં જ પરાજિત
     
 

યુએસ ઓપનમાં ભારત માટે આજનો દિવસ મિશ્ર રહ્યો હતો. સિંગલમાં મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પ્રથમ રાઉન્ડમાં જ ઈઝરાયેલની પીર સામે ૬-૭, ૬-૩, ૬-૧થી હાર થઈ ગઈ હતી. હારીને બહાર થઈ ગઈ હતી. જયારે ડબલ્સમાં ચોથી ક્રમાંકિત ઈન્ડિયન એક્સપ્રેસ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની જોડીએ સીધા સેટોમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પેસ-ભૂપતિની જોડીએ યુક્રેનના ડોલગો પોલોક અને સ્પેનના રામોસની બનેલી જોડીને ૭-૬ (૧૦-૮) અને ૬-૪થી હાર આપીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. જયારે અન્ય ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને પાકિસ્તાનના અયસાન અલ કુરેશીની બનેલી જોડીએ અમેરિકન જોડીને ૬-૧, ૨-૬ અને ૬-૨થી હાર આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

Top of page
M¡g-S>Ns_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.