હસીનજહાંંએ ખોલી મોહમ્મદ શમીની વધુ એક પોલ…. શેર કર્યા ફોટો fb પર

August 4, 2018 at 11:24 am


મોહમ્મદ શમી હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શમીએ શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ પણ ઝડપી. એવું લાગે છે કે શમી ત્રણ મહિના બાદા પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં આવી ગયો છે. ગત કેટલાક સમય પહેલા શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ખુબ જ વિવાદ થયો હતો. હવે વધુ એક વખત પોતાના પતિ પર નવો આરોપ લગાવ્યો છે.

હસીન જહાંએ ક્રિકેટર મોહમ્મદ શમીના કેટલાક દસ્તાવેજો ફેસબુક પર શેર કરી દીધા છે. શમીએ SSC અને HSC ક્લાસની માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી કાર્ડ અને ચેકબુકની તસવીરો ફેસબુક પર શેર કરતા જણાવ્યું કે, તેના પતિએ ઉંમરના મામલામાં છેતરપિંડી કરી છે.

print

Comments

comments

VOTING POLL