હીના ખાનએ દુબઈમાં પણ દેખાડી હોટનેસ, શેર કર્યા pic…

March 10, 2018 at 2:20 pm


ટીવી એક્ટ્રેસ હિનાખાનએ હાલમાં તેના સોશિયલ મીડિયા પર અમુક ફોટોસ શેર કર્યા છે ફોટોસમાં તેણે એક ગોલ્ડન કલરનું આઉટફીટ પહેર્યો છે.તેમાં તે હોટ અંદાજમાં જોવા મળી. હીના હાલમાં તેના કામ માટે દુબઈ ગઈ છે. ત્યાં જ હિનાએ સમય કાઢીને ફોટોશુટ કરાવ્યુ. તેના ફોટોસને ચાહકોએ ખુબ જ પંસંદ કર્યા છે. ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ પછી ટીવી રીયાલીટી શો બિગબોસ ૧૧માં પણ ચાહકોએ હીના ખાનને ખુબ પસંદ કરી. હિનાખાન બોલીવુડમાં પણ જોવા મળશે તેવી અટકળો છે.

print

Comments

comments

VOTING POLL