Homewww.aajkaaldaily.com | Feedback
૨૦/૦૫/૨૦૧૩ (સોમવાર)
વિક્રમ સવત ૨૦૬૯ ચૈત્ર સુદ- ૧૦

Last Updated - 6:05 pm

Members : DAVP | INS | IRS
Bookmark this SiteEmail UsHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News

Happy Birth Day

 

 

Follow Us
Dhanraj_Films

 

 

Aap ni Aaj
 તારીખીયું
Aajkaal Special
ખાલીદોસ્કોપ
એકસ–રે
હાઈડ પાર્ક
તંત્રી સ્થાનેથી
આગમ–ના–એંધાણ
આઇના
Today's Weather
Avasan Nondh

 

 

permji_valji

permji_valji

 

sashikunj

Khas_mulakat
Khas-mulakat

 

સોની બજારમાં આવકવેરાનું મેગા ઓપરેશન

11 જ્વેલર્સનાં 25થી વધુ સ્થળોએ તપાસ: ભૂપેન્દ્ર રોડ પર શ્રીજી જ્વેલર્સ ઉપરાંત જાગાણી જ્વેલર્સ, મારુતિ જ્વેલર્સ, માનસ, મીના, જ્યોતિ, એડીએમ, ગિરિરાજ, સોમનાથ ટ્રેડિંગ, ચેતન ટ્રેડિંગ, અને જે.સી.રાણપરાને ત્યાં સામૂહિક દરોડા: સોની બજારમાં ખળભળાટ: શ્રીજી જ્વેલર્સની સહયોગી પેઢીઓ ઉપર પણ દરોડા: 100 અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટક્યા

ગુજરાતના IAS-IPS સહિતના 1 લાખ જેટલા ફોન ઉપર ‘નજર’

ડીજીપીએ સર્વિસ પ્રોવાઈડર્સ પાસે છેલ્લા છ માસની વિગત માગી: પોલીસ તંત્રમાં ચચર્નિો વિષય

સુરતમાં હિરાની પેઢીમાં ધડાકો: સાતને ઈજા

સુરતના વસ્તાદેવડી રોડ પર આવેલી હિરાની એક પેઢીમાં આજે સવારે અચાનક ધડાકો થતાં સાત લોકોને ઈજા થઈ છે.


 

ચીની વડાપ્રધાન સમક્ષ ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતાં મનમોહનસિંઘ

રાત્રી ભોજન દરમિયાન વડાપ્રધાને ભારતની ચિંતાથી વાકેફ કયર્:િ ભારતને સારો પાડોશી દેશ ગણાવતા લી કીકિંયાગ: આજે દ્વિપક્ષીય વાતચીત


 

રાહુલ દ્રવિડને સ્પોટ ફિક્સિગંની પહેલેથી ખબર હતી ?

ટીમમાં સામેલ કરવા ઇચ્છતો ન હતો: 12મી મેએ જ શ્રીસંથને ટીમમાંથી છૂટો કરીને પેમેન્ટ કરી દેવાયું હતું

તમામ બેન્કોનાં લાયસન્સની સમીક્ષા કરો: રિઝર્વ બેંક લાલઘૂમ

નાણા મંત્રાલયને મોકલાયેલા પ્રસ્તાવમાં અનેક મુદ્દા ઉઠાવ્યા: કોબરા પોસ્ટના ધડાકા બાદ એકશન જરૂરી


 

રિઝર્વ બેંક આગામી સમીક્ષામાં વ્યાજદર ઘટાડે તેવી આશા

ફગાવામાં સતત ઘટાડો તથા મંદીમય વૃધ્ધિના નિર્દેશોમાંથી પ્રેરણા લઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી ૧૭મી જુનની પોલિસી બેઠકમાં નાણાકીય નીતીને વધારે હળવી બનાવવા તરફ આગળ વધે તેવી શકયતાં છે.

ક્રિકેટમાં ફિકિસંગ રોકવા કાયદો ઘડવા સરકારની વિચારણા

ચેન્નાઈ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કબૂલ્યું હતું કે, તેની ક્ષમતાઓ મર્યાદિત છે અને તે દેશમાં ક્રિકેટમાંથી સ્પોટ ફિકિસંગને સદંતર નાબુદ કરી શકે તેમ નથી.

ભાજપ દ્રારા ૧૩ જૂથની રચના

અલગ અલગ મુદ્દા પર નેતાઓને જવાબદારી સોંપાઇ: જનતા સામે નીતિગત વિચારો રજૂ થશે

અત્યારે ચૂંટણી થાય તો અનેક રાજ્યોમાં કોંગ્રેસને નુકસાન

ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવે: એબીપી ન્યુઝ અને નેલ્સનનો 21 રાજ્યોમાં થયેલો સર્વે

શેરબજારમાં એફઆઇઆઇનું ા. 12,000 કરોડનું રોકાણ

આ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઇઆઇ)એ લગભગ રૂ. 12,000 કરોડ (લગભગ 2.2 અબજ ડોલર)નું રોકાણ કર્યું છે.


 

મૂકેશ અંબાણીને સલામતી: સ્થાનિક પોલીસની મદદ માગતું સીઆરપીએફ

કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)એ મહાનુભાવોને પૂરી પાડવામાં આવતી ઝેડ કક્ષાની સલામતી વ્યવસ્થા સંભાળવા માટે સ્થાનિક પોલીસની પણ સહાય માગતો પત્ર કેન્દ્રના ગૃહ મંત્રાલયને લખ્યો હતો.

કૌભાંડોમાં સરકારને નુકસાન નથી થયું તેવી સિબ્બલની થિયરી અફસોસજનક: વિનોદ રાય

23મીએ નિવૃત્ત થતાં રાયની ટાઇમ્સ સાથે ખુલ્લા દિલે ચચર્:િ નુકસાન થયું છે એ હકીકત છે જેને નકારી ન શકાય: યુવા પેઢીને ‘ચા-પાણી’ની જૂની પરંપરા સ્વીકાર્ય નથી અને તેઓ સડકો પર ઉતરી પડે તેવા જણાયા છે

દાઉદના ‘બેટિંગ કિંગ’ શોભન કાલાચોકીની મુંબઇ પોલીસને તલાશ

મુંબઇ, અમદાવાદ અને સુરતમાં ૩ હજાર બુકીઓ મેદાને પડયા: મુંબઇના એક પરામાં એક મેચ પાછળ રૂા.૫૦ કરોડનું ટેબલ

વધુ સમાચારો
All Edition's Main News

સોની બજારમાં આવકવેરાનું મેગા ઓપરેશન

121 વર્ષ જુના બેડીનાકા-રૈયાનાકા ટાવરનું 120 લાખના ખર્ચે સમારકામ કરાશે

મ્યુનિસિપલ કમિશનર અજય ભાદૂના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ ઓફિસર પાણી દ્વારા કામગીરીનો ધમધમાટ: હેરીટેજ ક્ધર્ઝવેટીવ આર્કિટેકચર અનુસાર રિપેરિંગ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાશે: આચારસંહિતા પૂર્ણ થવાની જોવાતી રાહ: આર્કિટેકટએ કરેલા નિરીક્ષણમાં 2001ના ધરતીકંપથી બન્ને ટાવર અમુક અંશે ઝુકી ગયાનું તારણ

પીજી મેડિકલના પ્રવેશ સંબંધે કાલે સરકાર નીતિ વિષયક જાહેરાત કરશે

સંતકબીર રોડ પર ગરાસિયા યુવાનની નાના ભાઇના હાથે હત્યા

બાવાજી યુવાનની હત્યા કરનાર આહિર શખસ ઝડપાયો: અન્ય ચારની શોધખોળ

'રૂડા'નું ચાર ઝોનમાં વિભાજન કરતાં ચેરમેન અજય ભાદૂ

રાજકોટમાં અંગારા વરસાવતું આકાશ: 44 ડિગ્રી લગોલગ તાપમાન

આવકવેરા વિભાગે દરોડાની સ્ટ્રેટેજી ફેરવી: કાર્યવાહી માટે સોમવારની પસંદગી

રાજકોટને બુધવારથી વધારાનું 15 એમએલડી નર્મદા નીર મળવા લાગશે

શહેરની મહિલાઓને સ્વરક્ષણ માટે પોલીસ જુડો કરાટેની તાલીમ આપશે

માધાપર નજીક ઈશ્ર્વરીયા મંદિર પાસે ઝાડ સાથે લટકી આદિવાસી પ્રૌઢનો આપઘાત

ગોકુલધામ પાસે ગરાસિયા યુવાનની હત્યાના ગુનામાં છ શખસો દોષિત

રાજકોટ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધાયો

મહાપાલિકા દ્વારા 17 હજાર મિલકતોની પીઆઇડી નંબર ઇસ્યુ: ઝુંબેશ પૂરજોશમાં

Today's Other News Contract All | Expand All   
ગુજરાતના સમાચારો
રાષ્ટ્રીય સમાચારો
આંતરરાષ્ટ્રીય સમાચારો
 
 
ખેલ-જગતના સમાચારો
 

વિદ્યા બાલન, ઈમરાન હાશમી ફિલ્મની ટિકિટો વેચવા નીકળશે!
યમલા પગલા-2 આવતા મહિને રિલિઝ થશે
જહોન હવે સલમાન માટે ફિલ્મ બનાવશે
પુનર્વિવાહના બીજા ભાગમાં રૂબીના, કરણ વી.ગ્રોવર અને સૃષ્ટિ ચમકશે
‘ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ’ના 6 ફાઇનલિસ્ટ
‘કનેકટેડ હમ-તુમ’ રિઆલિટી શો ખોલશે સંબંધોના રહસ્યો

 

 

Mor Video

 

City Guide
City Helpline
Useful Websites
Vanchan Vishesh

હેલ્થ ટીપ્સ

કૂતુહલ

site hit counter

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.

Site best viewed in Internet Explorer 4.0 / Netscape 6.0 or Higher Versions.
Website Design by Pix'n'Graphix