જામનગરમાં તા.૧૯ થી ૨૧ ફેબ્રુ. દરમ્યાન ૭૬,૦૦૦ બાળકોને પોલીયોના ટીપાં પિવડાવાશે
રાષ્ટ્રિ્રય પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત ૧૪૦૦ કર્મચારીઓનો સ્ટાફ ટીપા પિવડાવવાની કામગીરીમાં જોડાશે: ગયા વર્ષે ૮૬ ટકા લોકોએ બુથ પર ટીપા પિવડાવ્યા હતાં: જામનગરમાં આ વર્ષે મહાપાલિકા દ્રારા આશરે ૩૦૦ જેટલા બુથ પર આંગણવાડી તથા મહાપાલિકાના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે |