whats appની મદદથી આ રીતે જાણો ટ્રેનની જરૂરી વિગતો

July 25, 2018 at 11:51 am


whats appના માધ્યમથી હવે લોકો ટ્રેનની વિગતો જાણી શકશે. ભારતીય રેલ્વે અને મેક માઈ ટ્રિપએ સાથે મળીને યાત્રીઓ માટે આ સુવિધા શરૂ કરી છે. આ સુવિધાથી યાત્રીઓએ સીટની જાણકારી, પીએનઆર નંબર પણ ઘરબેઠાં મેળવી શકશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે સ્માર્ટફોનમાં વોટ્સએપને અપડેટ કરવાનું રહેશે. અપડેટ કર્યા બાદ તમારા ફોનમાંથી 7349389104 નંબરને save કરી લો. ત્યારપછી તમારે જે નંબરની ટ્રેન વિશે જાણકારી મેળવવી હોય તેનો નંબર ટાઇપ કરી તેને સબમિટ કરો અને ગણતરીની મિનિટોમાં જ તમને ટ્રેનની તમામ જાણકારી મળી જશે.

print

Comments

comments

VOTING POLL