Iડાનું શાક ખાધા બાદ મુિસ્લમ પરિવારના સાત સભ્યોને ઝેરી અસર

December 6, 2018 at 4:55 pm


શહેરના 150 ફૂટ રિ»ગરોડ પર આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નાણાવટી ચોક પાસે સરકારી આવાસ યોજના કવાર્ટરમાં રહેતા મુિસ્લમ પરિવારે Iડાનું શાક ખાધા બાદ ઝેરી અસર થતા સાત સભ્યોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની વિગત મુજબ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નાણાવટી ચોક પાસે આવેલ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા મહેબુબભાઈ ઈબ્રાહીમભાઈ દારુલ ઉ.વ.55 નજુબેન મહેબુબભાઈ, હાજુબેન ઈબ્રાહીમભાઈ, સલમાબેન મોહસીનભાઈ, મોહસીન મહેબુબભાઈ, રીઝવાનાબેન મહેબુબભાઈ, રેશમાબેન મહેબુબભાઈ સહિતનો પરિવાર ગઈકાલે રાત્રીના પોતાના ઘરે Iડાનું શાક બનાવી ખાધા બાદ પરિવારના સાત સભ્યોને ઝેરી અસર થતાં ઉલટી થતાં અને બેભાન થઈ જતાં સવારે 11 વાગ્યે પડોશીઆેએ અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બનાવ અંગેની જાણ યુનિવસિર્ટી પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL