iBall કપંનીએ લોન્ચ કર્યો ખાસ ફોન, વડિલો માટે બેસ્ટ વિકલ્પ

August 1, 2018 at 12:13 pm


આઈ બોલ કંપનીએ નવો ફિચર ફોન રજૂ કર્યો છે. કંપનીએ Aasaan 4 લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસ વાતએ છે કે તેને વરિષ્ટ નાગરિકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 3499 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનનું કિપેડ મોટું છે અને તેનો અવાજ અને સ્ક્રીન પણ મોટી છે. ફોનમાં ઈમરજન્સી એલર્ટ સપોર્ટ અને મોબાઈલ ટ્રેકિંગ ફંકશન પણ છે. આસાન-4 ફોન ડ્યુઅલ સપોર્ટ પણ છે.

print

Comments

comments

VOTING POLL