જાણો ક્યારથી ભારતમાં મળશે iPhone Xs અને શું હશે કિંમત

September 14, 2018 at 6:19 pm


ઈન્ડિયન માર્કેટ માટે iPhone Xs અને iPhone Xs Max અને iPhone XRના ભાવની પણ જાહેરાત કરી દીધી છે. ભારતમાં iPhone Xsની કિંમત 99,900 રૂપિયા હશે, આ ફોન 28 સપ્ટેમ્બરથી ભારતમાં ઉપલબ્ધ હશે. iPhone Xs Maxની કિંમત ભારતમાં 1,09,000 રૂપિયા હશે. જે ભારતમાં 26 ઓક્ટોબરથી ઉપલબ્ધ હશે. જેનો પ્રી-ઓર્ડર 19 ઓક્ટોબરથી શરૂ થશે.

print

Comments

comments

VOTING POLL